અયોધ્યા રામલીલા મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાની નવી તારીખ ટ્ર્સ્ટે જાહેર કરી
રામમંદિર નિર્માણય કાર્ય પૂર્ણ થવાની નવી તારીખ ટ્રસ્ટે આ નવી તારીખ જાહેર કરી અયોધ્યાઃ- અયોધ્યામાં નિર્માણ પામી રહેલું રામ મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે, દેશભરના શ્રદ્ધાળુંઓ આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રાહ જોઈ રહ્યા છે. અનેક લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે રામ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થવાને લઈને નવી તારીખ પણ […]


