1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી જાન્યુઆરી મહિનામાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

પીએમ મોદી બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે જાન્યુઆરીમાં કરશે  રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા દિલ્હીઃ-  દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને જાન્યુઆરીમાં મુખ્ય સચિવો સાથે બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ બાબતને લઈને સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી કેન્દ્રીય બજેટ 2023-24 પહેલા દિલ્હીમાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. અધિકારીએ જણાવ્યું કે મુખ્ય સચિવોની […]

લાલુ પ્રસાદ યાદવની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રહ્યું સફળ- દિકરી એ પિતાને આપી કિડની

લાલુ પ્રસાદ યાદવનું કિડનનું સફળ ટ્રાન્સપ્લાન્ટ  દિકરી એ પિતાને આપી કિડની, પૂર્વ નેતાની હેલ્થ સારી પટનાઃ-   લાલુ પ્રસાદ યાદવ નામ સૌ કોઈ જાણે છએ,ઘાસચાકા કૌંભાડ મામલે તેઓ જેલના સળીયા ગણી રહ્યા હતા રાંચીની બિરસા મુંડા જેલમાં 14 વર્ષની સજા કાપી રહ્યા છે.સજા દરમિયાન તેમની તબિયત લથડતા તેમને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ માં દાખલ […]

ત્રણ રાજ્યોમાં તબાહી મચાવશે ‘ચક્રવાત’ તોફાન, 8 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આશંકા, IMD એ એલર્ટ જાહેર કર્યું

ચેન્નાઈ:દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ટૂંક સમયમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેની આશંકા વ્યક્ત કરી છે.IMD અનુસાર, ચક્રવાતી તોફાન બુધવાર સુધીમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી જશે.તેની અસરને કારણે, ચક્રવાતી વાવાઝોડું 8 ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને નજીકના આંધ્ર પ્રદેશમાં ત્રાટકશે.આ સાથે જ ભારે વરસાદ પણ પડશે.વાવાઝોડાને કારણે ગુરુવાર સુધી તમિલનાડુના […]

જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક ભારતની ત્રણદિવસીય  મુલાકાતે – વિદેશમંત્રી એસ જયશંકર સહીત અનેક નેતાઓને મળશે

જર્મનીની વિદેશમંત્રી ભારતની મુલાકાતે મંત્રી એસ જયશંકર સાથે કરશે બેઠક અનેક મુદ્દાઓ પર થશે ચર્ચાઓ દિલ્હીઃ- આજરોજ સોમવારે વહેલી સવારે જર્મનીના વિદેશમંત્રી  એનાલેના બેયરકબોક દિલ્હી આવી પહોચ્યા છે,તેઓ આજથી ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છએ તેઓ અહીં ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સહીત કેટલાક નેતાઓ સાથે પણ આજે મુાલાકાત કરશે,તેઓ ભારત નહોતા પહોચ્યા તે પહેલા જ […]

મોદી સરકાર હવે ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો લાવશે,આ બાબતોનો થશે સમાવેશ  

દિલ્હી:કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા જઈ રહી છે.અહેવાલ મુજબ, તે તમામ રમતોને આમાં આવરી લેવામાં આવશે, જેમાં પૈસા સામેલ છે.અગાઉ માત્ર સ્કીલ ગેમ્સનું નિયમન કરવાનો પ્રસ્તાવ હતો.અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે,સત્તાવાર દસ્તાવેજ અને ત્રણ સ્ત્રોતો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે વડાપ્રધાન કાર્યાલયે અન્ય રમતોને તેમાંથી બહાર રાખવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. […]

જી 20ની અધ્યક્ષતા મામલે અનેક દેશોના નેતાઓએ પાઠવી શુભેચ્છા – પીએમ મોદીએ દરેકનો માન્યો આભાર

વિદેશી નેતાઓનો પીએમ  મોદીએ માન્યો આભાર જી 20 માટે દરેકે પાઠવી શુભેચ્છાઓ દિલ્હીઃ- ભારતે આ વખતે જી 20ની અધ્યક્ષતા સંભાળી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિદેશના અનેક નેતાઓએ આ બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હવે આ તમામનો પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતના G20 જૂથનું અધ્યક્ષપદ સંભાળવા બદલ યુએસ […]

ભારત  દેશ આવનારા 25 વર્ષમાં વિશ્વગુરુ બની જશે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

ભારત 25 વર્ષમાં વિશ્વગુરુ બની જશે રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો દિલ્હીઃ- ભારત દેશ હવે દરેકક્ષેત્રમાં વિશઅવની સાથે કદમ મીલાવી રહ્યો છે દરેક ક્ષેત્રે ભારત હવે ઊંંચાઈ સર કરી રહ્યો છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પણ ભારતની સરહાના કરતા કહ્યું કે આવનારા 25 વર્ષમાં ભઆરત વિશઅવગુકરુ બની જશે, રાષ્ટ્રપતિે આ બાબતે પોતાનો વિશ્વાસ વ્યક્ત […]

G20ને લઈને આજે દિલ્હીમાં બેઠક,ખડગે-મમતા સહિત અનેક નેતાઓ સામેલ થશે

દિલ્હી:G20 સમિટ અંગે ચર્ચા કરવા કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાજકીય પક્ષોના વડાઓની બેઠક બોલાવી છે.ભારતે 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે G20 નું પ્રમુખપદ સંભાળ્યું.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, DMK પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ બેઠકમાં ભાગ લેશે. […]

દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં નોંધાઈ -ફરી નિર્માણકાર્ય, અને ડિમોલેશન પર લગાવાઈ રોક

દિલ્હીની  હવા ફરી ખરાબ શ્રેણીમાં નોધાઈ નિર્માણ કાર્ય પર રોક લગાવાઈ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી બાદ આસપાસના રાજ્યોમાં પરાળી સળગાવાને કારણે ખરાબ શ્રેણીમાં નોંધાતી હોય છે જો કે થોડા દિવસની રાહત બાદ ફરી વિતેલી સાંજે દિલ્હીની આબોહવાની ગુણવત્તા ખરાબ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીમાં ખરાબ હવાની ગુણવત્તાને કારણે ફરીખથી નિર્માણકાર્યો પરપ્રતિબંધો લાગૂ કરાયા […]

રાજ્યમાં આજે બીજા તબક્કાનું મતદાનઃ 14 જીલ્લાની 93 બેઠકો પર ઉમેદવારોનું નસીબ અજમાવશે

રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન 14 જીલ્લાની 93 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ થશે નક્કી દિલ્હીઃ-  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.રાજ્યના 14 જીલ્લાઓની 93 સીટો પર દિગ્ગજ મંત્રીઓનું ભાવિષ્ય નક્કી થશે, ખાસ કરીને આજના મતદાન પર પંચમહાલ જીલ્લા પર સૌ કોઈની નજર છે કારણ કે આદિવાસીની મોટી વસ્તી ઘરાવતો આ પ્રપદેશ છે.જ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code