દિલ્હીના કમિશનરનો આદેશ – ત્રણ દિવસ નહી વેચાય દારુ, આ કારણોસર લગાવાયો પ્રતિબંધ
દિલ્હીમાં ત્રણ દિવસ શરાબના વેચાણ પર પ્રતિબંધ દિલ્હી કમિશનરનો આદેશ દિલ્હીઃ- તાજેતરમાં એક બાજૂ ગુજરાતક વિધાન સભાની ચૂંટણી ચાલી રહી છે તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં એસસીડીની ચૂંટણીનો માહોલ જામ્યો છે જો કે આ ચૂંટણીના કારણે દિલ્હીના કમિશનરે એક સખ્ત આદેશ જારી કર્યો છે જે મુજબ આવતીકાલે શુક્વરાથી ત્રણ દિવસ માટે દિલ્હીમાં દારુના વેચાણ […]


