ઓપરેશન કાવેરી અંતર્ગત સુડાનથી ભારતીયોની 14મી બેચ દિલ્હી આવી પહોંચી
દિલ્હીઃ- સુડાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય લોકોને બહાર કાઢવા માટે ભારત સરકારનું ઓપરેશન કાવેરી યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.વિતેલા દિવસને શનિવારે, ભારતીય નાગરિકોની 14મી બેચને લઈને એક નૌકાદળનું જહાજ પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ માટે રવાના થયું હતું. ભારતીય નૌકાદળના જહાજ INS તેગે શનિવારે ઓપરેશન કાવેરી હેઠળ મુશ્કેલીગ્રસ્ત સુડાનમાંથી 288 ફસાયેલા ભારતીયોને […]


