1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વડનગરમાંથી મળેલા સદીઓ જૂના હાડપિંજરનું રહસ્ય ઉકેલાયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના વડનગર શહેરમાં ખોદકામ દરમિયાન અહીં સદીઓ જૂની વસ્તીના પુરાવા મળ્યા છે. ઐતિહાસિક શહેર વડનગરમાં 2800 વર્ષ જૂના ઈતિહાસના અનેક પુરાવા મળ્યા બાદ અહીં વિશ્વનું બીજું સૌથી મોટું મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન અવશેષોને અહીંના આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં 17 જાન્યુઆરીએ વડનગરમાં હજારો વર્ષ જૂની માનવ […]

હોળીની મસ્તી અને ખુશીઓને ડબલ કરશે આ ટિપ્સ, જાણો કેવી રીતે બનાવશો રંગોના પર્વને ખાસ

હોળીનો તહેવાર મનની ખુશી અને ઉત્સાહનો રંગોથી ભરી દે છે. રંગોના આ તહેવાર હોળી પર લોકો તેમના તમામ દ્વેષો ભૂલી જાય છે અને એકબીજા સાથે ખુશીના રંગો વહેંચે છે. આ દિવસે, લોકો એકબીજાને રંગો લગાવે છે અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લે છે. • ગેમ્સ રંગોના આ તહેવાર પર તમે રંગ રમ્યા પછી ભાઈ-બહેન, મિત્રો […]

ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ઓડિશા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવાર સુધી પૂર્વ, મધ્ય અને નજીકના દ્વીપકલ્પના ભારતના ભાગોમાં વાવાઝોડાં, વીજળી અને કરા સાથે વરસાદની અપેક્ષા છે. IMDએ જણાવ્યું હતું કે, આજે આ પ્રદેશોમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિ અને 50 […]

પ્રખ્યાત મલયાલમ કવયિત્રી પ્રભા વર્માને વર્ષ-2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરાશે

નવી દિલ્હીઃ મલયાલમ ભાષાની પ્રખ્યાત કવિયત્રી પ્રભા વર્માને વર્ષ 2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે. તેમને આ સન્માન તેમના કાવ્ય સંગ્રહ રુદ્ર સાત્વિકમ અને 2013થી 2022 દરમિયાન સાહિત્યમાં તેમના યોગદાન માટે આપવામાં આવશે. આ અંતર્ગત પ્રશસ્તિપત્ર, મા સરસ્વતીનું પ્રતીક અને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. રુદ્ર સાત્વિકમ એ પ્રભા વર્માનો કાવ્ય સંગ્રહ છે […]

બેંગ્લોરના પાસે જાણીતા છે આ 5 હિલ સ્ટેશન, એક વાર જરૂર ફરવા જાઓ

આ દિવસોમાં, મોટાભાગના યંગસ્ટર્સ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેંગ્લોર જાય છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ આઈટી સેક્ટરના છે. બેંગ્લોર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, પ્રાકૃતિક સુંદરતા અને નાઇટલાઇફ માટે ફેમસ છે. જે લોકોનું ફેવરીટ પ્લેસ બની રહ્યું છે. અહી ફરવા માટે ઘણી જગ્યા છે. લોકો તેની આસપાસના હિલ સ્ટેશનો જોવાનું પસંદ કરે છે. […]

ધર્મશાળા જાવ તો આ જગ્યાઓ પર જવાનું ભૂલશો નહીં, ટ્રિપની મજા બેવડી થશે

ધર્મશાલા હિમાચલ પ્રદેશ, ઉત્તર ભારતનું એક સુંદર હિલ સ્ટેશન છે. ધર્મશાળા એટલી સુંદર છે કે તમે તેની સુંદરતામાં આસાનીથી ખોવાઈ જાઓ. તમે કોઈ પણ સમયે ધર્મશાળામાં વાદળો ભેગા થતા અને વરસાદ જોઈ શકો છો. કાળા વાદળો ધર્મશાળાની સુંદરતામાં વધારો કરે છે. તમારા મૂડને વધારે રોમેન્ટિક બનાવે છે. • મેકલોડગંજ મેક્લિયોડગંજ એ ધર્મશાળાનુ એક ગુલજાર શહેર […]

દાલ બાટી ચૂરમાં જ નહીં આ પણ છે રાજસ્થાનનું લોકપ્રિય ભોજન, એક વાર જરૂર ટ્રાય કરો

રાજસ્થાન માત્ર સંસ્કૃતિ અને પ્રવાસ લવર્સ માટે જ નહીં પણ ફૂડ લવર્સ માટે પણ એક સારી જગ્યા છે. અહીં અલગ-અલગ પ્રકારની વાનગીઓ છે. એકવાર તમે અહીંનો સ્વાદ ચાખશો તો તમે જીવનભર તેનો સ્વદ નહીં ભૂલી શકો. કેટલાક લોકો દાલ-બાટી ચૂરમાને રાજસ્થાનના મુખ્ય ખોરાક તરીકે જાણે છે. જો તમને પણ એવું લાગે છે તો તમે ખોટા […]

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 211 જેટલા નાળા-પૂલોનું મજબૂતીકરણ કરાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગ્રામ્ય માર્ગો પરના હાલના હયાત નાળા, કોઝ વે, પૂલોના પુનઃ બાંધકામની જરૂરિયાત ધ્યાનમાં લઈને આવા 903 જેટલા સ્ટ્રક્ચર્સના રૂ.1488 કરોડના ખર્ચે નવનિર્માણ માટે અનુમતિ આપી છે. તદઅનુસાર, જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા, નવા કોઝ વે, બોક્ષ કલવર્ટ સ્લેબ ડ્રેઈન, કોઝ વે ને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઈનોર એન્ડ મેજર બ્રિજ […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશની 10 સહિત કુલ 15 બેઠક માટે મતદાન

નવી દિલ્હીઃ આજે 3 રાજ્યોની 15 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તપ્રદેશની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાને છે, જેમાં સમાજવાદી પાર્ટીએ જય બચ્ચન, રામજીલાલ સુમન અને નિવૃત IAS આલોક રંજનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code