દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ, મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 1000થી વધુ કેસ
દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાનો ભય વધવા લાગ્યો છે. દેશના ઘણા રાજ્યોમાંથી કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 1527 નવા કેસ નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે 909 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાનો […]


