આત્મહત્યાના વધતા કેસોને લઈને UGC એ રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના અમલમાં મૂકવાના આદેશ આપ્યા
યુજીસી એ એડવાઈઝરી જારી કરી વિદ્યાર્થીઓના આત્મહત્યાના વધતા બનાવનો રિપોર્ટ દિલ્હીઃ- હરીફઆઈના સમયમાં વિદ્યાર્થીઓ જ્યારે મુંજવણમાં હોય છએ ત્યારે જીવન ટૂંકાવાનો પ્રયત્ન કરે છએ,મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસને લઈને ગભરાઈ જઈને કે નાસીપાસ થીને આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા અંગે શિક્ષણ મંત્રાલયે રિપોર્ટ જારી કર્યો છે. […]


