અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ સામે ઘરઆંગણે T20I શ્રેણીમાં 0-3થી પરાજય
એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે T20I શ્રેણીમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો. શારજાહમાં રમાયેલી ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનનો 6 વિકેટથી પરાજય થયો. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવ્યા. દરવેશ અબ્દુલ રસૂલીએ 29 બોલમાં સૌથી વધુ 32 રન બનાવ્યા. સેદીકુલ્લાહ અટલે […]


