1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

એશિયા કપઃ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

નવી દિલ્હીઃ એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ગઇકાલે પાકિસ્તાને UAEના અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું હતું. એશિયા કપ 2025ના સુપર ફોરમાં આજે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો સામનો કરશે. દુબઈમાં તૈયારીઓ […]

ભારતનો સૌથી સફળ T20I કેપ્ટન કોણ? સૌથી વધુ મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કોણે કર્યું જાણો

ટી20 ક્રિકેટ એક ઝડપી અને રોમાંચક રમત છે. આ ફોર્મેટમાં કેપ્ટનની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે દરેક બોલ સાથે નિર્ણયો બદલાઈ શકે છે. ભારતે ટી20 ક્રિકેટમાં ઘણા કેપ્ટન જોયા છે, અને તેમાંથી દરેકે પોતાની શૈલીથી ટીમ ઈન્ડિયાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. મહેન્દ્ર સિંહ ધોની ભારતને પ્રથમ T20 વર્લ્ડ કપ જીત અપાવનાર […]

ક્રિકેટ બાદ હવે ફુટબોલના મેદાનમાં પાકિસ્તાની ખેલાડીઓએ અયોગ્ય વર્તન, ભારતે જીતીને આપ્યો જવાબ

કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ માત્ર ક્રિકેટમાં જ નહીં, ફૂટબોલમાં પણ દેખાઈ રહ્યો છે. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપમાં ભારતીય અને પાકિસ્તાની ટીમો વચ્ચે કસોટી ભરપૂર મેચ રમાઈ હતી, જ્યાં પાકિસ્તાની ખેલાડીઓનું અણછાજતું વર્તન સામે આવ્યું હતું. જોકે, ભારતે મેચ જીતીને પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો હતો. મેચ દરમિયાન, ભારતીય ટીમે 21મી મિનિટમાં […]

એશિયા કપ : ફખર જમાનના આઉટ પર PCB એ ICC સમક્ષ ફરિયાદ દાખલ કરી

એશિયા કપ 2025ના સુપર-4 તબક્કામાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલ રોમાંચક મુકાબલાએ હવે નવા વિવાદને જન્મ આપ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પીસીબીનું માનવું છે કે પાકિસ્તાની ઓપનર ફખર જમાનના આઉટ અંગે ત્રીજા અંપાયરે ખોટો નિર્ણય કર્યો હતો. મેચની શરૂઆતમાં જ ફખર જમાને આક્રમક ઇનિંગ્સ રમી 8 બોલમાં […]

એશિયા કપમાં આજે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાશે રોમાંચક મેચ

એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા પોતાનું ખાતું ખોલવા માટે આજે મંગળવારે સામ-સામે ટકરાશે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાશે. અગાઉ, પાકિસ્તાની ટીમને સુપર 4ની તેની પહેલી મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે શ્રીલંકાએ હજી સુધી આ રાઉન્ડમાં એક પણ મેચ રમી નથી. પાકિસ્તાનને ફરહાન અને ફખર ઝમાન […]

27મી આંતરરાષ્ટ્રીય પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ બલ્ગેરિયાના અલ્બેનામાં યોજાયેલી 27મી આંતરરાષ્ટ્રીય પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં રિંકુએ બ્રોન્ઝ મેડલ જીતીને માત્ર મુરેનાનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધામાં 58 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, પરંતુ નિરંજન સિંહે પોતાની તાકાત અને જુસ્સાથી ઇતિહાસ રચ્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિઓ અને કઠિન સ્પર્ધા છતાં તેમણે ત્રીજું સ્થાન મેળવ્યું, દેશ માટે મેડલ […]

ભારત-પાકિસ્તાન વચ્ચે હવે કોઈ રાઈવલરી નથી : ભારતીય કેપ્ટન સૂર્યકુમાર

દુબઈઃ એશિયા કપ 2025ના સુપર-ફોર રાઉન્ડમાં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક એવું નિવેદન આપ્યું છે જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. યાદવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ રાઈવલરી રહી નથી. પાકિસ્તાન સામે આ જીત ભારતનો વ્હાઇટ બોલ ક્રિકેટમાં સતત સાતમો વિજય હતો. અત્યાર સુધી બંને ટીમો […]

એશિયા કપ: પાકિસ્તાની ખેલાડીઓએ મેદાનમાં કરેલા અયોગ્ય વર્તનનો ગીલ-અભિષેકે બેટથી આપ્યો જવાબ

દુબઈઃ એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડની પહેલી જ મેચમાં ભારતે પોતાના ચિરપ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે સુપર-4માં શાનદાર શરૂઆત કરી છે. ભારત પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચ્યું છે જ્યારે પાકિસ્તાન હાર બાદ તળિયે પહોંચ્યું છે. અભિષેક અને ગિલ વિસ્ફોટક બેટીંગ કરી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ તેમને ઉશ્કેરવાનો પ્રયાસ […]

ભારત સામે પહેલીવાર ODIમાં 60 ચોગ્ગા, 5 છગ્ગા, 400 થી વધુ રન

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી વનડેમાં 412 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા 13 બોલમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું, છતાં તેઓ 400 રન સુધી પહોંચવામાં સફળ રહ્યા. મહિલા વનડે ક્રિકેટમાં ભારત સામે કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. મહિલા વનડે ક્રિકેટમાં આ છઠ્ઠો સૌથી મોટો સ્કોર છે. બેથ મૂનીએ 138 રનની ધમાકેદાર ઇનિંગ રમી. અન્ય […]

ભારત વિરુદ્ધ પાકિસ્તાન T20I મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 મેચ હંમેશા સૌથી રોમાંચક અને ચર્ચાસ્પદ ક્રિકેટ મેચોમાંની એક હોય છે. ચાહકો ખેલાડીઓના પ્રદર્શનથી લઈને તેમના રેકોર્ડ્સ સુધીની દરેક બાબતમાં રસ ધરાવતા હોય છે. ઘણા ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ્સ રમી છે અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રન બનાવવાના રેકોર્ડ બનાવ્યા છે. ચાલો પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવનારા ટોચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code