પાકિસ્તાનમાં પૂર્વ ખેલાડીએ પીએસએલના પ્રેઝન્ટેશનમાં આઈપીએલનો કર્યો ઉલ્લોખ
ભારતમાં IPL પૂરજોશમાં ચાલી રહી છે, જ્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં PSL ચાલી રહ્યું છે. આ વર્ષે પાકિસ્તાન સુપર લીગ ઘણી અનોખી બાબતોને કારણે ચર્ચામાં રહી છે જેમ કે કરાચી કિંગ્સે જેમ્સ વિન્સને હેર ડ્રાયર ભેટમાં આપ્યું હતું, બીજા ખેલાડીને ટ્રીમર ભેટમાં આપવામાં આવ્યું હતું. લાહોર કલંદર્સે તેમના કેપ્ટન શાહીન આફ્રિદીને 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ iPhone […]