1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

સુપર સ્ટ્રાઈકર વૈભવ સૂર્યવંશીને ટાટા કર્વ કાર મળી, પણ ચલાવી શકશે નહીં

રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડની સાથે, તેને ઈનામ તરીકે ટાટા કર્વ કાર પણ મળી છે. બિહારના દીકરાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને હવે તેને ઈનામ મળ્યું છે. વૈભવ IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો વૈભવ સૂર્યવંશીએ પહેલી સિઝન […]

આ જીત જેટલી અમારી છે, તેટલી જ અમારા ફેન્સની છેઃ વિરાટ કોહલી

અમદાવાદઃ આઈપીએલની ફાઈનલમાં પંજાબ કિંગ્સ પર છ રનથી મળેલી જીત બાદ, વિરાટે કહ્યું, “આ 18 વર્ષ ખૂબ લાંબા રહ્યા છે. મેં મારી યુવાની, મારા શ્રેષ્ઠ ફોર્મના દિવસો અને મારો બધો અનુભવ આ ટીમને આપ્યો છે. દરેક સિઝનમાં જીતવાનો પ્રયાસ કર્યો, દરેક સમયે મારું સર્વસ્વ આપ્યું. હવે આ ક્ષણ મેળવવી એ એક અદ્ભુત અનુભૂતિ છે. ક્યારેય […]

ભારતીય મહિલા દોડવીરોએ એશિયન ચેમ્પિયનશિપમાં રિલેમાં રજત પદક જીતી રચ્યો ઈચિહાસ

ભારતીય મહિલા દોડવીરોએ એશિયન ચેમ્પિયનશિપમાં રિલેમાં રજત પદક જીતી, 2025 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ક્વાલિફાય કર્યું છે. દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલી 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની મહિલા 4×100 મીટર રિલે ટીમે શાનદાર પ્રદર્શન કરી, 43.86 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો. ટીમમાં શ્રાબણી નંદા, અભિનયા રાજરાજન, એસ.એસ. સ્નેહા અને નિત્યા ગાંધીનો સમાવેશ થાય છે. ચીને […]

IPL : પંજાબને હરાવી RCB પહેલી વખત બન્યું ચેમ્પિયન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનથી હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ટ્રોફી જીતી. આ જીત સાથે, RCBએ 17 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો છે. અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં, RCBએ પહેલા બેટિંગ કરી અને 190 રન બનાવ્યા, જેના જવાબમાં પંજાબની ટીમ ફક્ત 184 રન જ બનાવી શકી. 191 રનનો ટાર્ગેટ ચેઝ કરતા પંજાબ […]

BCCIના પ્રમુખ રોજર બિન્ની 19મી જુલાઈએ નિવૃત થશે, રાજીવ શુક્લાને સોંપાશે મોટી જવાબદારી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપપ્રમુખ રાજીવ શુક્લા જુલાઈમાં બોર્ડના કાર્યકારી પ્રમુખ બની શકે છે. હકીકતમાં, વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્ની 19 જુલાઈએ 70 વર્ષના થશે. નિયમો મુજબ, BCCI પ્રમુખની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 65 વર્ષીય શુક્લા ત્રણ મહિના માટે કાર્યકારી પ્રમુખની ભૂમિકા મેળવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું […]

IPL: 3 જૂને આરસીબી અને પંજાબ વચ્ચે રમાશે ફાઈનલ

અમદાવાદઃ પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન શ્રેયસ અય્યરની 87 રનની વિસ્ફોટક અણનમ ઇનિંગ્સના આધારે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. પંજાબ કિંગ્સને જીત માટે 204 રનની જરૂર હતી. શ્રેયસના 41 બોલમાં આઠ છગ્ગા અને પાંચ […]

નોર્વે ચેસ 2025 : વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે મેગ્નસ કાર્લસનને હરાવી ઈતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ વર્લ્ડ ચેમ્પિયન ડોમરાજુ ગુકેશે નોર્વે ચેસ 2025 ટુર્નામેન્ટના રાઉન્ડ 6માં પૂર્વ વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસન સામે શાનદાર વિજય મેળવ્યો. મેગ્નસ કાર્લસન સામે ડી ગુકેશનો વિજય ઐતિહાસિક હતો, કારણ કે તેણે હારની સ્થિતિમાંથી બાજીને પલટી દીધી હતી. આ દિગ્ગજ સામે ગુકેશનો આ પહેલો ક્લાસિકલ વિજય હતો. 19 વર્ષીય ગુકેશ સ્પર્ધાના ઇતિહાસમાં કાર્લસનને હરાવનાર […]

ભારતીય ખેલાડીઓ પહેલા આ સિનિયર ક્રિકેટર ઈંગ્લેડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા જ ઈંગ્લેડ જશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થવા જઈ રહી છે. ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેરાત થઈ ચૂકી છે, જેમાં શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે અને ઋષભ પંતને ટેસ્ટ ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે આ શ્રેણી 20 જૂનથી શરૂ થશે, પરંતુ હવે ટીમ ઇન્ડિયાનો એક સિનિયર ખેલાડી ટીમના અન્ય સભ્યો […]

ઈંગ્લેન્ડના ખેલાડી જેક ક્રોલી અને ઓપી પોપની ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં થશે ખરી કસોટીઃ જ્યોફ્રી બાયકોટ

પોતાના સમયના દિગ્ગજ બેટ્સમેન જ્યોફ્રી બોયકોટ એ વાત સાથે સહમત નથી કે ઇંગ્લેન્ડના જેક ક્રોલી અને ઓલી પોપે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હોવા છતાં તેમની ‘ટેકનિકલ અને માનસિક સમસ્યાઓ’ દૂર કરી છે અને માને છે કે તેમનો ખરો પડકાર આવતા મહિને ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓ ક્રોલી માટે ખૂબ જ […]

પીએમ મોદી યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મળ્યાં, સારા ભવિષ્ય માટે પાઠવી શુભેચ્છાઓ

પટનાઃ વૈભવ સૂર્યવંશી 30 મેના રોજ પટના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો.વૈભવે PM મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર રમત રમી હતી.વૈભવે એક મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારતાં તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ સાથે જ વૈભવ IPLમાં સદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code