ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને નાઈટહૂડની ઉપાધિથી સન્માનિત કરાયો
ઈંગ્લેન્ડના 42 વર્ષીય દિગ્ગજ ક્રિકેટર જેમ્સ એન્ડરસનને નાઈટહૂડનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની સન્માન યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પૂર્વ પીએમ સુનકના સારા એવા પ્રશંસક છે. ગયા વર્ષે તેણે એન્ડરસન અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ સાથેનો પોતાનો વીડિયો શેર કર્યો હતો. એન્ડરસને ગયા વર્ષે જુલાઈમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. […]