કેદાર જાધવ હવે ક્રિકેટ બાદ રાજકીય મેદાન ઉપર શરૂ કરશે નવી ઈનિંગ્સ
મુંબઈઃ પૂર્વ ભારતીય ક્રિકેટર કેદાન જાધવ ક્રિકેટ બાદ હવે રાજનીતિની પીચ ઉપર નવી ઈનિગ્સની શરૂઆત કરવા જઈ રહ્યો છે. મંગળવારે મુંબઈમાં આયોજીત એક કાર્યક્રમમાં કેદાર જાધવ ભાજપામાં જોડાયો છે. મુંબઈમાં મહારાષ્ટ્રના મંત્રી અને રાજ્ય ભાજપા પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં તેઓ ભાજપામાં સામેલ થયાં છે. ચંદ્રશેખર બાવનકુલેએ કેસરિયો પહેરાવીને કેદારને ભાજપના સભ્ય બનાવ્યાં હતા. કાદાર જાધવએ […]


