RCB સામે KL રાહુલ સદી ચૂકી ગયો, પણ ઘણા રેકોર્ડ બનાવ્યા
બેંગ્લોરઃ દિલ્હી કેપિટલ્સે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવીને IPL 2025 માં પોતાનું વિજયી અભિયાન યથાવત રાખ્યું છે. દિલ્હીની સતત ચોથી જીતમાં કેએલ રાહુલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 53 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 93 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂ થયેલો તેનો […]