ફોનમાં પીડીએફ ફાઇલ કેવી રીતે બનાવી શકાય ?,આ રહી રીત
વિદ્યાર્થીઓ હોમ વર્કના ફોટો હોઈ કે અગત્યના દસ્તાવેજો વારંવાર એક-એક પેઇઝ મોકલીને કંટાળી ગયા છે.તો આવી સ્થિતિમાં તેઓ માટે અગત્યની ફાઈલ છે,જેમાં તેઓ ફોટાને પીડીએફમાં કન્વર્ટ કરી શકે છે.આમ,કોઈને પણ મોકલવું સરળ રહેશે.આ સુવિધા એન્ડ્રોઈડ અને આઈફોન બંને પર ડોક્યુમેન્ટ્સની ફાઈલ બનાવી શકાય છે.તો જાણો તેને બનાવવાની સરળ રીત વિશે. ફોનમાં પીડીએફ ફાઇલ કેવી રીતે […]


