1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

વોટ્સએપ પર આવ્યું નવું અપડેટ, ગ્રુપ કોલ પર કોઈપણને કરી શકશો મ્યૂટ

વોટ્સએપ પર આવ્યું નવું અપડેટ લાંબા સમયથી હતી રાહ ગ્રુપ કોલ પર કોઈપણને કરી શકશો મ્યૂટ વોટ્સએપે ભૂતકાળમાં તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે.ચેટ બેકઅપથી લઈને મેસેજ રિએક્શન સુધી ઘણા નવા ફીચર્સ યુઝર્સને આપવામાં આવ્યા છે.એપમાં વધુ એક નવું ફીચર ઉમેરાયું છે.હવે WhatsApp Group Calling દરમિયાન હોસ્ટ કોઈપણ યુઝરને જાતે મ્યૂટ કરી શકે […]

5G સ્પેક્ટ્રમની હરાજીને કેબિનેટે આપી મંજૂરી – 4G થી 10 ગણી હશે સ્પીડ, ટૂંક સમયમાં સેવાનો થશે આરંભ

આ મહિને 5જી ઈન્ટરનેટ સેવાનો આરંભ 5જી સ્પેક્ટ્રમની હરાજીને કેબિનેટે આપી મંજૂરી દિલ્હીઃ- દેશમાં 4જી બાદ 5જી ઈન્ટરેનટ સેવાને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી ,થોડા સમય અગાઉ આ માલે સફળ પરિક્ષણ પ મથી ચૂક્યુ હચું ત્યારે હવે આ મહિનામાં આ સેવા શરુ થઈ શકે છે.કારણ કે આજરોજ બુધવારે  કેન્દ્રીય કેબિનેટે સ્પેક્ટ્રમની હરાજી હાથ […]

ફ્લાઈટ મોડ કરીને ફોનને ચાર્જ કરો તો શું ફટાફટ ચાર્જિંગ થાય? જાણો

કેટલાક લોકોની આદત હોય છે કે તે લોકો જ્યારે પણ ફોનને ચાર્જ કરે છે ત્યારે તે લોકો ફોનને ફ્લાઈટ મોડમાં મુકી દે છે, તે લોકો માને છે કે ફ્લાઈટ મોડમાં ફોન રાખીને ચાર્જિંગ કરવાથી ફોન ફટાફટ ચાર્જિંગ થઈ જાય છે, પણ આ વાત કેટલી સત્ય છે તે જાણવું જોઈએ. ટેક્નોલોજી એક્સપર્ટના કહેવા પ્રમાણે જ્યારે તમારો […]

ટેલિગ્રામએ વધાર્યું ટેન્શન, જાણો શું થયો બદલાવ

ટેલિગ્રામ દ્વારા હવે એવો ફેરફાર કરવામાં આવ્યો છે જેને લઈને યુઝર્સની ચિંતામાં વધારો થઈ શકે છે. કંપનીના ફાઉન્ડર પાવેલ દુરોવે પોતે આ અંગે માહિતી આપી છે કે ટેલિગ્રામનો ઉપયોગ મોટાભાગના લોકો મેસેજ, ફોટો-વીડિયો શેયર કરવા માટે કરતા હોય છે. હવે મેસેજિંગ એપ ટેલિગ્રામ આ મહિને તેના યુઝર્સ માટે પેઈડ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરશે. પાવેલ દુરોવે […]

ગૂગલ મેપ્સમાં ઉમેરાયું નવું ફીચર,જાણો આ ફીચર વિશે

ગૂગલ મેપ્સ યુઝર્સના અનુભવને વધારવા માટે નવા ફીચર્સ લોન્ચ કરવાનું ચાલુ રાખે છે. હવે ગૂગલ મેપ્સમાં એક નવું ફીચર ઉમેરાયું છે. આ સાથે તમારા વિસ્તારમાં હવા કેટલી સ્વચ્છ છે તેની પણ માહિતી આપવામાં આવશે. આ અપડેટ પહેલાં Pixel ફોન અને Nest Hubs માટે ઉપલબ્ધ હતું. હવે એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ યુઝર્સ પણ આ ફીચરનો લાભ […]

હવે Paytm થી રિચાર્જ કરવું મોંઘુ થયું -આ માટે  ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

Paytm થી પિચાર્જ કરવનારાઓને ઝટકો હવે પેટીએમથી રિચાર્જ કરવા માટે એક્સટ્રા ચાર્જ આપવો પડશે દિલ્હીઃ- પેટીએમ ચૂકવણી એપ્લિકેશનથી આપણે સો કોઈ વાકેફ છીએ મોટા ભાગના લોકો આ એપ દ્રારા પૈસાની ચૂકવણી કરતા હોય ચે ખાસ કરીને ફોન કે પછી ટીવીનું રિચાર્જ પણ આ એપ દ્રારા કરવામાં આવે થે ત્યારે હવે જો તમે પેટીએમથી ફોન પર […]

યૂ ટ્યૂબ પર હવે એડ વગર જોઈ શકો છો વીડિયો,બસ આ માટે કરવું પડશે આટલું કામ,જાણીલો

હવે એડ વિના જ જોવા યૂ ટ્યૂબ પર વીડિયો ઝિઓમી ફોન યૂઝર્સને આપી રહી છે ખાસ ઓફર શાઓમી  ઈન્ડિયા હવે યૂ ટ્યૂબના દર્શકો માટે ખાસ સનુવિધા આપી રહી છે,આ માટે સ્માર્ટ ફોનના યૂઝર્સને ફાયદો કરાવે છે.જો તમારી પાસે શાઓમી સ્માર્ટફોન છે, તો કંપની ત્રણ મહિના માટે ફ્રી પ્રીમિયમ મેમ્બરશિપ આપી રહી છે.જો કે તમારા ગૂગલ […]

ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સારા સમાચાર :હવે તમે UPI પેમેન્ટ માટે એપ સાથે ક્રેડિટ કાર્ડને લિંક કરી શકશો

ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સારા સમાચાર હવે UPIની મદદથી ક્રેડિટ કાર્ડથી પણ કરી શકશો પેમેન્ટ રુપે કાર્ડથી થશે તેની શરૂઆત  ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એક સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની મંજૂરી આપી છે. તેની શરૂઆત RuPay કાર્ડથી કરવામાં આવી રહી છે.હાલમાં, UPI સાથે ફક્ત બચત અને ચાલુ […]

બકેટ સાઈઝનું વોશિંગમશીન જોયું છે? નથી જોયુ? તો આ રહ્યું જૂઓ અને જાણો તેના ફાયદા

છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજી જે રીતે વધી છે તેને લઈને હવે તો એવું કહી શકાય કે હે ભગવાન.. શું જમાનો આવ્યો છે અને હજુ પણ હવે કેવો આવશે. પહેલાના સમયમાં લોકો ઘસી ઘસીને કપડા ધોતા હતા, ક્યારેક થાકી જતા હતા પણ હવે દિવસેને દિવસે ટેક્નોલોજી વધી રહી છે તેમ માણસોનું કામ ઓછું થઈ રહ્યું છે. […]

તમારા ફોનમાં કોઈ પર્સનલ એપ હોય તો આ રીતે તેને સાચવો , તમારા સિવાય કોઈ નહી જોઈ શકે

તમારા મોબાઈલ ફોનમાં જો કોઈ એવી એપ્લિકેશન છે  જેને તમે સંતાળવા માંગો છો તો જોઈલો આ રીતે તેને તમે હોમ સ્ક્રિન પરથી બહાર સંતાળી શકો છો જે હોમ સ્ક્રિન પર દેખાશે નહી સેમસંગ ફોનમાં એપ્સ કેવી રીતે સાંતાડાય છે આ એપ તમારા સેમસંગ સ્માર્ટફોન પર એપ ડ્રોઅર ખોલો અને ઉપરના જમણા ખૂણે થ્રી-ડોટ પર ટેપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code