1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

અમેરિકામાં વસતા ગુજરાતીઓને હવે યુએસના સરકારી કામો સરળતાથી સમજાશે

દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ આયોગે વ્હાઇટ હાઉસ અને અન્ય ફેડરલ એજન્સીઓની વેબસાઇટ્સનું એશિયન-અમેરિકન અને પેસિફિક લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરવાની ભલામણ કરી છે. આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી અને પંજાબી ભાષાઓનો પણ સમાવેશ થાય છે. એશિયન અમેરિકન્સ (AA), નેટિવ હવાઈઅન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ  પરના રાષ્ટ્રપતિના સલાહકાર પંચે તાજેતરમાં આ ભાષાઓને સમાવવા માટેની ભલામણોને મંજૂરી આપી છે. આ […]

OK Googleની કામ કરવાની રીત કઈક આવી છે,જાણો તેને સરળ ભાષામાં

આજના સમયમાં ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે જેના વિશે કેટલાક લોકો વિચારી પણ શકે નહી. લોકોએ આજથી થોડા વર્ષો પહેલા એવું ક્યારેય વિચાર્યું હશે નહીં કે ભવિષ્યમાં ‘ઓકે ગૂગલ’ જેવી ટેક્નોલોજી આવશે અને તે બધુ જણાવશે જે પુછવામાં આવશે. OK Google સર્ચ એન્જિન એ Google ની પસર્નલ અસિસ્ટેન્ટ સેવા છે. તમે ફક્ત […]

વોટ્સએપમાં આવી શકે છે નવું ફીચર,યુઝર્સને આ રીતે થશે મદદરૂપ

વોટ્સએપ દ્વારા હંમેશા કઈને કઈ ફીચર પર કામ કરવામાં આવતું હોય છે ત્યારે હવે વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝર્સ હવે એ લોકોની માહિતી પણ જોઈ શકશે જે લોકો ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હોય. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વધુ એક અદ્ભુત ફીચર લાવવા જઈ રહી છે. WABetaInfo ના અહેવાલ મુજબ, WhatsApp […]

દેશના ઘણા મોટા શહેરોમાં ઇન્સ્ટાગ્રામની સેવા થઇ ઠપ્પ, યુઝર્સ એપને લોગિન અને રિફ્રેશ કરવામાં અસમર્થ

દેશના ઘણા મોટા શહેરોમાં ઇન્સ્ટાગ્રામ સેવા અટકી ગઈ યુઝર્સ એપને લોગિન અને રિફ્રેશ કરવામાં અસમર્થ હજારો યુઝર્સ થયા પરેશાન વિશ્વની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા એપમાંની એક ઈન્સ્ટાગ્રામની સર્વિસ ડાઉન થઈ ગઈ છે.યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે,તેઓ લૉગિન કરવામાં અસમર્થ છે, જ્યારે કેટલાક યુઝર્સનું  કહેવું છે કે,તેઓ તેમની Instagram એપ્લિકેશનને રિફ્રેશ કરવામાં સમસ્યાનો સામનો કરી […]

શું તમારા ઈ-મેઈલ કોઈ બીજુ તો નથી જોઈ રહ્યું ને? આ રીતે કરો ચેક

ઈમેઈલ એટલે કે ઈલેક્ટ્રોનિક મેઈલ જેને અત્યારના સમયનું સૌથી વધારે સુરક્ષિત ટેક્નોલોજી માનવામાં આવે છે જેમાં કરવામાં આવેલા મેસેજ તથા મહત્વની વાત એકદર સિક્રેટ રહે છે અને તેની કોઈને જાણ થતી નથી, પણ ક્યારેક ઈમેઈલ એકાઉન્ટ હેક થયા હોય તેવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. આ પ્રકારની ઘટનાઓ જ્યારે બને છે ત્યારે યુઝર્સને જાણ […]

જો મોબાઈલને બગડતા રોકવો હોય તો ચેતી જજો,આ ભૂલ કોઈ દિવસ ન કરતા

ક્યારેક લોકો દ્વારા મોબાઈલને એવી રીતે રાખવામાં આવે છે જેના કારણે મોબાઈલ જલદીથી બગડી જતા હોય છે. આ પ્રકારની ભૂલોના કારણે વ્યક્તિને ખબર પણ નથી પડતી કે ક્યારે તેનો મોબાઈલ આવ્યો અને બગડી પણ ગયો. તો આ બાબતે હવે લોકોએ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો અને પોકેટમાં તેને કેવી રીતે રાખવો તેના વિશે પણ જાણવું […]

હવે WhatsApp પર MyGov હેલ્પડેસ્ક પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકાશે

નવી દિલ્હીઃ સરકારી સેવાઓને સુલભ, સમાવિષ્ટ, પારદર્શક અને સરળ બનાવવાની એક મોટી પહેલમાં MyGovએ મહત્વની ​​જાહેરાત કરી છે. નાગરિકો હવે ડિજીલોકર સેવાને ઍક્સેસ કરવા માટે WhatsApp પર MyGov હેલ્પડેસ્કનો ઉપયોગ કરી શકશે. આમાં તેમનું ડિજીલોકર એકાઉન્ટ બનાવવું અને પ્રમાણિત કરવું, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરવા વગેરેનો સમાવેશ થાય છે. […]

કુસ્તીબાજ ‘ગામા પહેલવાન’ ની 144 મી જન્મજયંતિ પર ગૂગલે બનાવ્યું ડૂડ્લ

કુસ્તીબાજ ‘ગામા પહેલવાન’ ની જન્મજયંતિ 144 મી જન્મજયંતિ પર ગૂગલે બનાવ્યું ડૂડ્લ અહીં જાણો જીવન, કરિયર, ડાયટ અને વર્કઆઉટ વિશે ભારતમાં એક કરતા વધારે રેસલર થયા છે, જેમણે દુનિયામાં દેશનું નામ રોશન કર્યું અને ઘણું નામ કમાવ્યું. આવા જ એક કુસ્તીબાજનું નામ હતું ‘ગામા પહેલવાન’. તેઓ ‘ધ ગ્રેટ ગામા’ અને રૂસ્તમ-એ-હિંદ તરીકે પણ જાણીતા હતા.આજે […]

વોટ્સએપમાં આવી રહ્યું છે જોરદાર ફીચર, જાણીને તમે પણ કહેશો, અરે.. વાહ..

વોટ્સએપ દ્વારા હવે એવુ ફીચર લોન્ચ કરવામાં આવી શકે છે જેના વિશે જાણીને યુઝર્સ પણ કહેશે કે અરે વાહ.. હવે આ જાણીને તમને પણ લાગતું હશે કે વોટ્સએપ દ્વારા એવું તો કેવુ ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે તો તેના વિશેની જાણકારી કઈક આવી છે. હાલમાં જ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code