1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

વોટ્સએપમાં નવું ફીચર,કેટલા સમયમાં ફોટો/વીડિયો ડાઉનલોડનો થશે તે સમય પણ બતાવશે

વોટ્સએપનું નવું ફીચર ફોટો/વીડિયો ડાઉનલોડનો સમય બતાવશે વોટ્સએપ અન્ય નવા ફીચર્સ પણ આવશે વોટ્સએપ પર હંમેશા કોઈને કોઈ પ્રકારનો ફેરફાર અથવા બદલાવ જોવા મળતો જ હોય છે, હવે વોટ્સએપ દ્વારા નવું ફીચર એડ કરવામાં આવ્યું જેમાં હવે યુઝર્સ કોઈ પણ વીડિયો અથવા ફોટો કેટલા સમયમાં ડાઉનલોડ થશે તેનો સમય પણ જોઈ શકશે. આ ફીચર એટલા […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-વાહનોની માગ વધી, ટુ-વ્હીલરના વેચાણમાં 5.6 ટકાનો વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારા બાદ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધવા લાગી છે. મોંઘા ઈંધણે લોકોનું બજેટ બગાડ્યું છે. આવી સ્થિતિમાં લોકો હવે ધીમે-ધીમે ઇલેક્ટ્રિક વાહનો ઉપર પસંદગી ઉતારી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો ઉપર સરકાર સબસીડી આપી રહી છે. ઓટો ડીલર્સ બોડી ફાડા (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન) અનુસાર, 2021-22માં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના […]

શું તમને ખબર છે વ્હોટ્સએમાં આ નિયમોનું પાલન નહી કરો તો તમારા પર લાગી શકે છે બેન

વ્હોટ્સએપ તમારા ખરાબ વર્તનથી તમને બેન કરી શકે છે કેટલાક નિયમો ન અનુસરતા વ્હોટએપ તમને બ્લોક કરે છે વ્હોટ્સએપ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાંની એક જાણીતી એપ છે. વિશ્વભરમાં વ્હોટ્સએપ લગભગ 200 મિલિયન યુઝર્સ ઘરાવે છે. આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે વ્હોટ્સએપનો ઉપયોગ ન કરતું હોય. એપની મદદથી માત્ર મેસેજ […]

ગૂગલે આ છ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી,તમે પણ તાત્કાલિક કરો ડિલીટ

ગૂગલે આ છ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી તમે પણ આ એપ્સનું લિસ્ટ જોઈ લો તમારા ફોનમાં તો નથી ને આ એપ્સ અને હોય તો કરો ડિલીટ ગૂગલે તેના એપ સ્ટોર એટલે કે પ્લે-સ્ટોર પરથી એવી છ એપ્સને હટાવી દીધી છે જે લોકોના ફોનમાં વાયરસ ફેલાવી રહી હતી. આ તમામ એપ્સમાં Sharkbot bank stealer માલવેર […]

ટેક્નોલોજી: હવે ફીચર ફોન પર મફત મળશે મોબાઇલ બેન્કિંગ સુવિધા

ટેક્નોલોજી હવે સાદા ફોનમાં પણ ફીચર ફોનમાં પણ મળશે બેન્કિંગની સુવિધા જાણો શું છે સમગ્ર માહિતી ટેક્નોલોજીને લઈને આજના સમયમાં કહેવામાં આવે છે કે ટેક્નોલોજી અને સુરક્ષા એ જેટલી હોય એટલી ઓછી કહેવાય, એટલે કે મુખ્ય વાત એ છે કે અત્યાર સુધી સ્માર્ટફોનમાં નેટ બેન્કિંગ અને બેન્કિંગની સુવિધાઓ મળે તેવું સાંભળ્યું હશે પરંતુ હવે ફીચર […]

ઈન્સ્ટાગ્રામના કેટલાક નવા ફીચર કે જે યુઝર્સને આવી રહ્યા છે ખુબ પસંદ,જાણો તે ફીચર વિશે

ઈન્સ્ટાગ્રામમાં આવ્યા નવા ફીચર યુઝર્સને આવી રહ્યા છે પસંદ જાણે તે ફીચર વિશે ઈન્સ્ટાગ્રામ આજકાલ લોકોને પહેલી પસંદ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, મોટાભાગના લોકો પોતાના મેઈન એન્ટરટેઈન્મેન્ટ સ્ત્રોત માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. આવામાં ઈન્સ્ટાગ્રામ દ્વારા કેટલાક નવા ફીચરને એડ કરવામાં આવ્યા છે જે યુઝર્સને વધારે પસંદ આવી રહ્યા છે. આ […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-સાઈકલની માગમાં વધારો

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. બીજી તરફ પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોનું ચલણ વધે તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ઈલેકટ્રીક વાહનોની ખરીદી માટે સરકાર દ્વારા રાહત પણ આપવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ હવે લોકો ધીમે-ધીમે ઇ-વાહન તરફ આગળ […]

આ ખતરનાક માલવેરને અત્યારે જ કરો અનઈન્સ્ટોલ,લોકેશન અને વાતચીતને કરી શકે છે ટ્રેક

સાયબર હેકર્સ લોકોનો ત્રાસ આ માલવેરને કરો અનઈન્સ્ટોલ તમારો ડેટા રહેશે સલામત આજના સમયમાં લોકો હવે હેકર્સથી વધારે ડરી રહ્યા છે કારણ કે હેકર્સ આર્થિક રીતે વધારે નુક્સાન પહોંચાડે છે અને ડેટાની પણ ચોરી કરી લે છે. પહેલાના સમયમાં હથિયાર સાથે યુદ્ધ થતા હતા પણ હવે જમાનો સાયબર વોરનો છે કે જેમાં દેશો એકબીજા પર […]

Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ,યુઝર્સને થશે ફાયદો

Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ વોઈસ મેસેજને બનાવશે વધુ મજેદાર   યુઝર્સને વધુ સારો અનુભવ અને સારી સુવિધા મળશે વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે કંપની વોઈસ મેસેજને વધુ આકર્ષક બનાવવામાં વોટ્સએપમાં નવા ફીચર્સ લાવી રહ્યું છે. જેમાં મેસેજ પર […]

ચીની હેકર્સે લદ્દાખ નજીકના પાવર ગ્રીડને બનાવ્યું નિશાન, વીજપુરવઠો ખોરવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ ચીની હેકર્સ અવાર-નવાર ભારતની સરકારી વેબસાઈડ સહિતની અનેક સાઈટોને નિશાન બનાવે છે. દરમિયાન ચીનના હેકર્સોએ તાજેતરમાં જ લદ્દાધ નજીક પાવર ગ્રીડને નિશાન બનાવ્યું હતું. તેમનો હેતુ મહત્વની માહિતી ચોરી કરવાનો હતો. તેમજ લદ્દાખમાં ખોરવવાનો ઈદારો હોવાનું પણ મનાવામાં આવી રહ્યું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્થિત પ્રાઈવેટ ઈન્ટેલિજન્સ ફર્મ રેકોર્ડેડ ફ્યુચરે એક રિપોર્ટમાં આ દાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code