1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારતમાં 98 ટકા વસતીને 4જી મોબાઈલ કવરેજ પુરુ પડાયુઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ

નવી દિલ્હીઃ ભારતમાં હાઈકેટ ટેકનોલોજીની સાથે સતત આગળ વધી રહ્યું છે અને દેશની મોટાભાગની જનતા સ્માર્ટફોનનો વપરાશ કરી રહી છે. દરમિયાન દેશની 98 ટકા વસતીને 4જી મોબાઈલ કવરેજ પુરુ પાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં હાલ દેશમાં 5જી ટેકનોલોજીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, […]

શશિ થરૂર જેવું અંગ્રેજી તમે પણ લખી શકશો,આ રહી ટ્રીક

અંગ્રેજી હવે તમે પણ શીખી લો આ રહી સરળ ટ્રીક શશિ થરૂર જેવું લખો અંગ્રેજી આપણા દેશમાં અંગ્રેજી ભાષાને એક ટેલેન્ટની રીતે જોવામાં આવે છે, અંગ્રેજીને માત્ર ભાષાની રીતે જોવામાં આવતી નથી. આ કારણસર મોટાભાગના લોકોમાં એવી ઈચ્છા હોય છે કે તે લોકો અંગ્રેજી શીખે, બોલે અને લખે.. પણ હવે આ લોકોએ ચીંતા કરવાની જરૂર […]

ભારતમાં ફૂડ ડિલિવરી એપ Zomato અને Swiggy થોડા સમય માટે થઇ ડાઉન

આખા દેશમાં ઝોમેટો- સ્વિગી ડાઉન લગભગ 30 મિનિટ સુધી થયું બંધ ટેકનિકલ ખામીના કારણે થયું બંધ સોશિયલ મીડિયા પર યુઝર્સની ફરિયાદોનો ઢગલો ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ ડિલિવરી કરનાર બે મુખ્ય એપ ઝોમેટો અને સ્વિગી ટેક્નિકલ કારણોસર બુધવારે દેશભરમાં લગભગ અડધા કલાક સુધી બંધ રહી હતી, જેના કારણે ઘણાને અસુવિધા થઈ હતી. એવું કહેવામાં આવ્યું છે […]

વોટ્સએપમાં હવે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ માહિતી મેસેજમાં મેળવો

વોટ્સએપનું નવું ફીચર મહિલાઓ માટે ખાસ સ્વાસ્થ્યની માહિતી મેળવો મેસેજમાં વોટ્સએપ કંપની દ્વારા એપ્લિકેશનમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવતા રહેતા હોય છે. લોકોને વધારેમાં વધારે વોટ્સએપ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેના માટે તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવતા હોય છે અથવા સુવિધા અને ફીચર ડેવલપ કરવામાં આવતા હોય છે. આવામાં વોટ્સએપ દ્વારા હવે નવી સર્વિ […]

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે 5Gને લઈને મોટી જાહેરાત કરી 

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત 5Gને લઈને કરી મોટી જાહેરાત 5G મોબાઈલ સેવા વર્ષ 2022-23માં કાર્યરત થશે આ શહેરોમાં સૌથી પહેલા રોલઆઉટ થશે 5G નેટવર્ક હાલ ભારતમાં ઘણી ટેલિકોમ કંપનીઓ 5Gના ટ્રાયલ કરી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં જ ભારતમાં 5G સેવા સંપૂર્ણપણે ઉપલબ્ધ થશે. આવી વાતો તો આપણે ઘણી સંભાળી […]

હવે એક જ SIM થી ચલાવો બે અલગ-અલગ ફોન નંબર,ડ્યુઅલ SIMની નથી જરૂર

બે-બે સિમકાર્ડની હવે જરૂર નથી એક જ સિમકાર્ડમાં ચલાવો બે નંબર હવે બે મોબાઈલ રાખવાની પણ જરૂર નથી કેટલાક લોકો પોતાના ઘર માટેનો નંબર, અને ઓફિસ માટેનો નંબર એમ બે નંબર રાખતા હોય છે. ફોનમાં બે સિમકાર્ડની સુવિધા ન હોવાથી પણ તેમને કેટલીક તકલીફનો સામનો કરવો પડતો હોય છે ત્યારે હવે તે લોકોને આ સમસ્યામાંથી […]

વોટ્સએપે એકસાથે અનેક ફીચર્સ બહાર પાડ્યા,તમામ ફીચર્સ વોઈસ મેસેજ માટે

વોટ્સએપમાં આવ્યા એકસાથે અનેક ફિચર્સ તમામ ફીચર્સ વોઈસ મેસેજ માટે એપમાંથી બહાર આવ્યા બાદ પણ સાંભળી શકશો વોઈસ મેસેજ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનો કોઈ જવાબ નથી. વોટ્સએપ તરફથી અવનવા ફીચર્સ બહાર પાડવામાં આવે છે.ત્યારે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા નવા ફીચર્સ વિશે માહિતી આપી છે કે,નવા અપડેટ પછી યુઝર્સને કેવા પ્રકારના ફાયદા મળશે. […]

Google Pay એ લોન્ચ કર્યું આ ફિચર

ગૂગલ પે એ લોન્ચ કર્યું નવું ફીચર ઓટોમેટિક થઈ જશે પેમેન્ટ જાણો સંપૂર્ણ પ્રોસેસ જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ ગૂગલ પે નો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે Google Pay એ વધુ એક સુવિધા ઉમેરી છે. Google Pay એ Tap to Pay ફિચર લોન્ચ કર્યું છે. […]

યુરોપમાં નવો નિયમ, યુરોપિયન લોકોને વોટ્સએપમાં મળશે વધુ સ્વતંત્રતા

યુરોપિયન લોકોને મળશે વધુ સ્વતંત્રતા વોટ્સએપ કરવા જઈ રહ્યું છે બદલાવ વાંચો શું છે વોટ્સએપનો પ્લાન? યુરોપિયન દેશોમાં હવે વોટ્સએપને લઈને લોકોને વધારે સ્વતંત્રતા મળશે. આ નવા ટેક્નોલોજી કાયદાથી નાના વ્યવસાયકારોને ફાયદો થશે. યુરોપિયન યુનિયન મેસેજિંગ એપ્સને ઇન્ટરઓપરેબલ બનાવવા માટે કાયદા પર કામ કરી રહ્યું છે. આ નવા ટેક્નોલોજી કાયદા હેઠળ, હવેથી વ્હોટ્સએપ યુઝર્સ સિગ્નલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code