ફેસબૂક સંકટમાં, વેચવું પડી શકે છે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, આ છે તેનું મોટું કારણ
નવી દિલ્હી: ફેસબૂકની મૂળ કંપની Meta અત્યારે ભારે સંકટમાં છે. હકીકત એવી છે કે, એક અમેરિકી એજન્સી FTCએ મેટા પર ઇજારાશાહીનો આરોપ લગાવ્યો છે. એવામાં કંપનીને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સેપને વેચી દેવું જોઇએ. એકવાર કોર્ટ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે FTC ફેસબૂકને કોર્ટમાં ઘસેડી જશે. ફેસબૂકે જ્યારે હાલમાં જ પોતાનું નામ બદલીને Meta કર્યું છે ત્યારે […]


