1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

આ રીતે વોટ્સએપથી કોવિનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

વોટ્સએપના છે મલ્ટીપલ ઉપયોગ વોટ્સએપથી તમે કોવિન સર્ટિફિકેટ પણ મેળવી શકો છો તે માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આમ તો વોટ્સએપનો ઉપયોગ એકબીજા સાથે ચેટ કરવા, પેમેન્ટ કરવા, ફોટોઝ અને વીડિયો શેર કરવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમે વોટ્સએપના માધ્યમથી કોવિન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી […]

દુનિયાના 62 ટકા પુરુષો અને 57 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે

દિલ્હીઃ દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજીટલ ક્રાંતિ આવી હોય તેમ ઈન્ટરનેટ વપરાશ કરતા લોકોની સંખ્યા વધીને 4.9 અબજ ને પાર થઈ ગઈ ગઈ છે. દુનિયાના લગભગ 62 ટકા પુરુષો અને 57 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. દુનિયામાં હજુ વિશ્વની 2.90 અબજ લોકો ઇન્ટરનેટથી વંચિત છે જેમાંના 96 ટકા વિકાસશીલ દેશોમાં રહે છે. છેલ્લા કેટલાક […]

બગ શોધવા માટે સંશોધકોને મેટા રિવોર્ડ આપશે, બગ બાઉન્ટી કાર્યક્રમ શરૂ કર્યો

નવી દિલ્હી: METAએ એક બગ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. METAએ સ્ક્રેપ કરેલા ડેટામાં ખામીઓ અને બગ્સ શોધવા માટે સંશોધકોને પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. ડેટા સ્ક્રેપિંગનો અર્થ એ છે કે કેવી રીતે મેટા માસ ઓટોમેટિક ટૂલ દ્વારા યૂઝર્સની પ્રોફાઇલમાંથી વ્યક્તિગત વિગતો, જેમ કે પ્રોફાઇલ ફોટા, ઇમેઇલ સરનામાં અને ફોન નંબરો એકત્રિત કરે છે.  સંશોધકો […]

વોટ્સએપ પર તમે ટાઇપ કરી રહ્યા છો તે છૂપાવવા માંગો છો? તો આ ટ્રિક્સ ફૉલો કરો

વોટ્સએપ પર તમે ટાઇપિંગ નોટિફિકેશનને છૂપાવી શકો છો તેના માટે આ ટ્રિક્સ અજમાવી શકો છો તેનાથી સામેવાળાને તમે ટાઇપિંગ કરી રહ્યા હતા તે વિશે નહીં ખબર પડે નવી દિલ્હી: વોટ્સએપ માટે તેમના યૂઝર્સની ગોપનીયતાની અને ડેટાની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા રહે છે અને તે આ જ દિશામાં સમયાંતરે અનેકવિધ પ્રાઇવસી ફીચર્સ લૉંચ કરતું રહે છે. […]

કઇ ટેલિકોમ કંપનીઓની સર્વિસ સંબંધિત છે સૌથી વધુ ફરિયાદ? ટ્રાઇએ આંકડા જાહેર કર્યા

કઇ કંપનીઓની સર્વિસ સંબંધિત ફરિયાદો ટ્રાઇને મળી ટ્રાઇને આ વર્ષે ભારતી-એરટેલની સર્વિસ સંબંધિત ફરિયાદો સૌથી વધુ મળી આ પછી આ યાદીમં બીજા ક્રમાંકે વોડાફોન-આઇડિયા છે નવી દિલ્હી: દર વર્ષે ટ્રાઇને ટેલિકોમ કંપનીઓની સેવાને લઇને હજારોની સંખ્યામાં ફરિયાદો મળતી હોય છે. આ વર્ષે ટ્રાઇને ભારતી એરટેલ વિરુદ્વ સૌથી વધુ ફરિયાદ મળી છે. આ પછી આ યાદીમં […]

ઑનલાઇન ફ્રોડથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો, તમારું ખાતુ રહેશે સુરક્ષિત

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ધીરે ધીરે ઑનલાઇન બેંકિંગનું ચલણ સતત વધી રહ્યું છે. મોટા ભાગના લોકો પોતાના રોજીંદા જીવનમાં પણ અનેક પ્રકારના પેમેન્ટ કે રોકડની લેવડદેવડ માટે ઑનલાઇન બેંકિંગનો ઉપયોગ કરે છે. ગત 2 વર્ષમાં યૂપીઆઇ પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, મોબાઇલ બેકિંગથી મોટી સંખ્યામાં લોકોએ રોકડનો વ્યવહાર કર્યો છે. કરોડો લોકો દૈનિક ધોરણે ડિજીટલ માધ્યમથી જ […]

વોટ્સએપ પર હવે કોઈ પણ વ્યક્તિ ચોરીછૂપીથી નહીં જોઈ શકે સ્ટેટ્સ અને લાસ્ટ સીન, જાણો શું છે નવું અપડેટ

વોટ્સએપ પર યુઝર્સને એક મોટી સગવડ મળવા જઈ રહી છે, જેના પછી યુઝર્સનું સ્ટેટસ અને લાસ્ટ સીન વગેરે કોઈ ચોરીછૂપીથી જોઈ શકશે નહીં.આ નવા અપડેટના પ્રકાશન પછી, કોઈપણ અજાણી વ્યક્તિ વોટ્સએપ સ્ટેટસ અને લાસ્ટ સીન જોઈ શકશે નહીં. આ સિક્યોરીટી અપડેટ ખાસ કરીને એવા લોકોને વોટ્સએપ સ્ટેટસ જોવાની મંજૂરી આપતું નથી કે,જેમણે પહેલાં ક્યારેય ચેટ […]

ગુજરાતમાં 100 પૈકી 92 ઘરમાં મોબાઈલ ફોન, ઈન્ટરનેટનો વપરાશ પણ વધ્યો

અમદાવાદઃ ગુજરાતમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. સ્માર્ટફોનની સાથે ઈન્ટરનેટમાં પણ વધારો થયો છે. હવે લોકોની જીંદગીનો એક ભાગ બની ગયો છે મોબાઈલ ફોન. એક સર્વે અનુસાર, ગુજરાતમાં એક અંદાજ અનુસાર 100 ઘર પૈકી 92 ઘરમાં મોબાઈલ ફોન છે. શહેરી ક્ષેત્રમાં 57 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 89 ટકા ઘરોમાં મોબાઈલ પહોંચી ગયા છે જ્યારે […]

600 જેટલી ફેક એપ્લિકેશન આપી રહી છે લોન,એમની જાળમાં ન ફસાતા

લોન લેવાની જાળમાં ન ફસાતા નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી ફેક એપ્લિકેશનથી ગઠિયાઓ આપી રહ્યા છે લોન આજકાલ દેશમાં ટીવી તથા ન્યુઝપેપરમાં કેટલીક વાર એવી જાહેરાત જોવા મળતી હોય છે જેમાં લોકોને લોન લેવા માટેની લાલચ આપવામાં આવતી હોય છે. લોકોને લોન આપનારી 600 જેટલી એપ્લિકેશન ચાલી રહી છે જે લોકોને લૂંટે છે […]

આ શહેરમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા દ્વારા ટ્રાફિક ચેકિંગ હાથ ઘરાયુ- કેટલાક લોકો નશામાં હતા ઘૂત તો કેટલાકની સ્પીડ હતી તેજ

ઈન્દોર પોલીસે ડ્રાન દ્નારા ટ્રાફિક ચેકિંગ કર્યું પ્રથમ વખત શહેરમાં આ નવો પ્રયોગ હાથ ધરાયો ઈન્દારો શહેરમાં ટ્રાફિક પર ગઈ કાલે એક ડ્રોનથી નજર રાખવામાં આવી હતી, શહેરમાં કમિશનર સિસ્ટમ લાગુ થયા બાદ હવે ઈન્દોર પોલીસની કાર્યશૈલી બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ રવિવારે રાત્રે જોવા મળ્યું રવિવારે રાત્રે પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code