1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ટ્વિટરની પ્રતિસ્પર્ધી ભારતીય કંપની ‘કૂ’એ આટલી રકમ કરી એકત્ર, આ કંપનીઓએ કર્યું રોકાણ

ટ્વિટરની હરીફ ભારતીય કંપનીએ કૂએ રકમ એકત્ર કરી ભારતીય કંપની કૂએ 218 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું એકત્ર 3 કરોડ ડૉલરમાં ટાઇગર ગ્લોબલે પણ રોકાણ કર્યું છે નવી દિલ્હી: હાલમાં જો ટ્વિટરને જો કોઇ કડી ટક્કર આપતું હોય તો તે ભારતમાં નિર્મિત કૂ એપ છે. ભારતીય કંપની કૂએ તાજેતરમાં જ 218 કરોડ રૂપિયાનું રોકાણ એકત્ર કર્યું […]

વ્હોટ્સએપ વિવાદઃ- કેન્દ્ર એ કહ્યું, માનવીનો મૂળભૂત અધિકાર છે ગોપનીયતાનો હક ,તેમાં છેડછાડની કોઈ જ મંશા નથી

વ્હોટસએપ મામલે કેન્દ્રએ આપી સફાઈ કહ્યું-ગોપનીયતા મૂળભૂત અધિકાર આ અધિકારમાં છેડછાડ કરવાની કોઈ મંશા નથી દિલ્હીઃ-કેન્દ્ર સરકારે બુધવારના રોજ કહ્યું હતું કે ગોપનીયતાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. સરકાર તેનું સન્માન કરે છે અને તેની સાથે ચેડાં કરવાનો કોઈ જ તેમનો ઇરાદો નથી. નવા આઇટી કાયદા અંતર્ગત કેટલાક સંદેશાઓના મૂળ સ્રોતને શોધવાની જરૂરિયાતની તપાસ અને […]

24 મોબાઈલ એપના કારણે 10 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સનો ડેટા થયા લીક

દિલ્હીઃ આજના આધુનિક જમાનમાં દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. ત્યારે અવાર-નવાર સાઈબર એટેક અને મોબાઈલ ફોનના ડેટા લીકની ઘટના સામે આવે છે. દરમિયાન એક મીડિયા રિપોર્ટ અનુસાર 24 મોબાઈલ એપના કારણે 10 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સના ડેટા લીક થયાં હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક રિસર્ચમાં 24 મોબાઈલ એપ્લિકેશનનું લિસ્ટ જાહેર […]

પહેલી જૂનથી નહી રહે “GOOGLE PHOTOS”, સ્પેસ મેનેજ કરવા કંપની લાવી આ ટૂલ

ગૂગલ ફોટો પર નહી રહે અનલિમિટેડ સ્ટોરેજની સર્વિસ હવેથી ફોટો સ્ટોરેજ એ સ્ટોરેજ લિમિટમાં ગણાશે ફ્રી સ્ટોરેજ પછી કરવું પડશે પેમેન્ટ બેંગ્લુરુ: પહેલી જૂનથી ગૂગલ ફોટોઝ પર અનલિમિટેડ સ્ટોરેજની સર્વિસ ખત્મ થઈ રહી છે.આનો મતલબ એ છે કે “GOOGLE PHOTOS”માં જે ફોટો અપલોડ થશે તે સ્ટોરેજ લિમિટમાં ગણાશે. જો તમારી ફ્રી સ્ટોરેજ ખત્મ થઈ રહી […]

કોરોના વેક્સિનના નામે થતી ઑનલાઇન છેતરપિંડીથી બચો, આ 8 એપ્સને ભૂલથી પણ ના કરશો ડાઉનલોડ

કોરોના વેક્સિનના નામે થઇ રહી છે ઑનલાઇન છેતરપિંડી આ આઠ વેબપોર્ટલ-એપ્સનો ઉપયોગ ના કરશો આ એપ્સ તમારા મોબાઈલની સિસ્ટમને નુકસાન કરી શકે છે નવી દિલ્હી: કોરોનાની વેક્સિન માટે કેટલાક રાજ્યોમાં હજુ પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે ત્યારે ઇન્ટરનેટ પર વેક્સિનના નામે લોકોને છેતરનારા વિવિધ વેબ પોર્ટલ્સ અને એપ્સ સક્રિય થયા છે. જે SMS મારફતે […]

ફેક ન્યુઝ પર લાગશે લગામ, ગૂગલ ‘FAKE NEWS’ને રોકવા નવુ ટૂલ રીલીઝ કરશે

ફેક ન્યુઝ પર લાગશે બ્રેક નહી ફેલાવી શકો તમે ખોટી માહિતી ફેસબુક લાવી રહ્યું છે નવુ ટુલ બેંગ્લોર: આજકાલ જો આપણે જોવા જઈએ તો ઈન્ટરનેટ પર હજારો પ્રકારની માહિતી જોવા મળે છે. ઈન્ટરનેટના આવવાથી ફાયદા તો થયા છે કે કોઈ પણ વિષયની માહિતી તમને આસાનીથી મળી જાય છે. પણ તે માહિતી સાચી છે કે ખોટી, […]

કોરોના કાળમાં કેરળના વિદ્યાર્થીની અનોખી શોધઃ માઇક-સ્પીકરવાળા માસ્કની રચના

આ ગેજેટથી તબીબોને થશે ફાયદો ચાર્જ કર્યાં બાદ છ કલાક સુધી કરી શકાય છે ઉપયોગ તબીબ માતા-પિતા પાસેથી વિદ્યાર્થીને મળી પ્રેરણા મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાકભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોના કાળમાં હવે માસ્ક જીવનનો એક ભાગ બની ગયો છે. દરમિયાન કેરળના બીટેકના એક વિદ્યાર્થીએ એક અનોખી શોધ કરી છે. વિદ્યાર્થીએ માઇક-સ્પીકરવાળા […]

હવે સુપ્રીમ કોર્ટના કેસને લગતી તમામ જાણકારી મોબાઈલ પર મળશે, સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીએ એપ્લિકેશન માટે મેન્યુઅલ બહાર પાડ્યુ

SCમાં ચાલતા કેસની તમામ માહિતી હવે મોબાઈલ પર SCની ઈ-કમિટીએ બહાર પાડ્યુ મેન્યુઅલ eCourt સેવા મોબાઇલ એપ્લિકેશન માટે મેન્યૂઅલ બહાર પાડ્યું દિલ્લી: કોરોનાકાળમાં વેપાર-ધંધા જેવી વસ્તુઓને અસર થતા મોટી સંખ્યામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ વાતમાં કોઈ શંકા નથી પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમના કોરોનાને કારણે સરકારી કામ પણ અટકી પડ્યા […]

સ્ક્રીન લોક થઈ ગયેલા સ્માર્ટફોનને સરળતાથી અનલોક કરી શકાય

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો વપરાશ કરી રહ્યાં છે. ત્યારે અનેક લોકો ફોનને સુરક્ષિત રાખવા માટે સ્ક્રીન લોક, પેટર્ન કે પાસવર્ડ રાખે છે. પરંતુ કેટલાક વાર પાસવર્ડ અથવા પેટર્ન ભૂલી જઈને ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. તેમજ ફોનનું લોક ખોલાવવા માટે દોડાદોડ શરૂ કરીએ છીએ. તેમજ મોટો ખર્ચ કરીને લોકો ફોનનું લોક […]

26 વર્ષથી સેવા આપતું માઈક્રોસોફ્ટનું નેટ એક્સપ્લોરર આવતા વર્ષના જૂન મહિના સુધીમાં થશે રિટાયર્ડ

26 વર્ષથી સેવા આપતું માઈક્રોસોફ્ટનું નેટ એક્સપ્લોરર જે હવે આવતા વર્ષ સુધીમાં થશે બંધ આવતા વર્ષના જૂન મહિના સુધીમાં થશે રિટાયર્ડ દિલ્હીઃ- છેલ્લા 26 જેટલા વર્ષોથી યૂઝર્સને ઈન્ટરનેટ બ્રાઉઝિંગ કરાવનાર માઇક્રોસોફઅટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર હવે રિટાયર્ડ થવાને આરે છે,આવતા વર્ષે 15 જૂનથી તે  બંધ કરી દેવામાં આવશે. માઇક્રોસોફ્ટે પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે વિંડો 95 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code