1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગૂગલ ભૂકંપની આગાહી કરી શકે તેવુ ફીચલ લોંચ કરી શકે છે, એન્ડ્રોઈડ યુઝર્સ કરી શકશે ઉપયોગ

ગૂગલ લોંચ કરી શકે છે નવુ ફીચર ભૂકંપને લઈને એલર્ટ કરતું ફીચર થઈ શકે છે લોન્ચ ભૂકંપથી થતી જાનહાનીમાં થઈ શકશે ઘટાડો કૂદરતી હોનારતોના કારણે સંપતિઓને તો નુક્સાન પહોંચતુ જ હોય છે પરંતુ કોઈકવાર જાનહાનિનું પણ મોટુ નુક્સાન થતુ હોય છે. જાનહાનીના આ નુક્સાનને ટાળી શકાય તે માટે ગૂગલ ટૂંક સમયમાં નવુ ફીચર લોન્ચ કરી […]

ફેસબુક પર હવે કોઈ પણ આર્ટીકલ શેર કરતા પહેલા વાંચવો બન્યો જરૂરી

ફેસબુકે લોન્ચ કર્યું નવું ફીચર હવે કોઈ પણ આર્ટીકલ ડાયરેક્ટ નહીં થઇ શકે શેર આર્ટીકલ શેર કરતા પહેલા વાંચવું બન્યું જરૂરી દિલ્હીઃ સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકએ અહીં યુઝર્સ માટે એક નવી પ્રોમ્પ્ટ સુવિધા લોન્ચ કરી છે. એટલે કે તમે ફેસબુક પર કોઈપણ આર્ટીકલ  જુઓ છો અને તેના શીર્ષકો વાંચ્યા પછી જ તેને શેર કરો છો. […]

આ કંપનીએ વિશ્વની સૌ પ્રથમ 2 નેનોમીટર વાળી ચિપ તૈયાર કરી

ટેક જાયન્ટ આઇબીએમની વધુ એક સિદ્વિ વિશ્વની સૌ પ્રથમ 2 નેનોમીટર વાળી ચિપ તૈયાર કરી આ ચિપ એપ્લિકેશનમાં ઇન્ટરનેટની પહોંચ વધારશે નવી દિલ્હી: ટેક્નોલોજી સતત હરણફાળ ભરી રહી છે અને નવી નવી ટેક્નોલોજીનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે હવે ટેક જાયન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સએ વિશ્વની પ્રથમ બે નેનોમીટર વાળી ચિપ ટેક્નોલોજી નિર્મિત કરી છે […]

1 જૂનથી ગૂગલની આ નિ:શુલ્ક સેવા થઇ જશે બંધ, ચૂકવવો પડશે આટલો ચાર્જ

ગૂગલના યૂઝર્સ માટે મહત્વના સમાચાર હવે ગૂગલમાં ફોટો સ્ટોરેજ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે વાર્ષિક ગૂગલ વન સર્વિસ માટે 1500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે નવી દિલ્હી: ગૂગલના યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. વિશ્વભરમાં ફોટો અને વીડિયો સ્ટોરેજ માટે નિ:શુલ્ક સેવાઓ પ્રદાન કરનારું ગૂગલ હવે ટૂંક સમયમાં આ સેવા માટે યૂઝર્સ પાસેથી ચાર્જની વસૂલાત કરી શકે […]

Artificial intelligence: કોરોના સામેની લડતમાં વૈજ્ઞાનિકો માટે હવે AI ટેકનોલોજી બનશે સૌથી મદદરૂપ

કોરોના સામેની લડાઈમાં વૈજ્ઞાનિકોનું નવું હથિયાર Artificial intelligence ની લઈ શકે છે મદદ વૈજ્ઞાનિકોએ બનાવ્યું મશીન લર્નિંગ ટૂલ દિલ્લી: કોરોના હવે ક્યાંથી ફેલાયો તેના વિશે તો મોટા ભાગના દેશોની પાસે કોઈ સટીક જાણકારી નથી, લોકો અંદાજ લગાવી રહ્યા છે કે કોરોના ચીનથી ફેલાયો છે પરંતુ હવે મોટી સમસ્યા એ છે કે કોરોનાના સંક્રમણને રોકવુ કેવી […]

કોરોના શબ્દનો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ! ગુજરાતમાં કોરોના શબ્દ 70 કરોડ અને સુરતમાં 9.50 કરોડ વખત સર્ચ થયો

કોરોના શબ્દ ઇન્ટરનેટ પર પણ ટ્રેન્ડિંગ રહ્યો ગુજરાતમાં ઇન્ટરનેટ પર 70 કરોડ વખત કોરોના શબ્દથી સર્ચ કરવામાં આવ્યું જે પૈકી 9.50 કરોડ વખત કોરોના વિશે માહિતી સુરતમાંથી સર્ચ કરવામાં આવ્યું અમદાવાદ: સમગ્ર ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે ત્યારે અત્યારે સૌથી વધુ કોરોના વાયરસ જ ટોક ઑફ […]

ફેસબુક બાદ હવે વોટ્સએપથી પણ જાણી શકશો,ક્યાં યોજાઈ રહ્યું છે વેક્સીનેશન ! જાણો ડિટેલ્સ

હવે વોટ્સએપથી પણ જાણી શકાશે રસીકરણ કેન્દ્ર MyGov એ આ અંગેની માહિતી ટ્વિટર પર કરી શેર દિલ્હી : ભારતમાં 1 મે થી 18 થી 45 વર્ષની વય જૂથના લોકો માટે કોરોના વેક્સીન આપવાની કામગીરી પણ શરૂ થઇ ગઈ છે. વેક્સીનેશનને લઈને લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે સરકાર ઘણા પ્રયાસ કરી રહી છે.ખાનગી હોસ્પિટલો […]

ગૂગલએ ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવાનો, વેક્સિન લેવાનો અને જીવ બચાવવાનો આપ્યો સંદેશ

કોરોનાવાયરસના વધતા સંક્રમણ પર ગૂગલનો સંદેશ માસ્ક પહેરવા અને વેક્સિન લેવાનો સંદેશ લોકો સતર્કતા વર્તે તે માટે ગૂગલનો પ્રયાસ દિલ્હી : કોરોનાવાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે હવે ગૂગલ દ્વારા પણ લોકોને સંદેશ આપવમાં આવ્યો છે. ગૂગલે આજે ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવા, વેક્સિન લેવા અને જીવ બચાવવાનો સંદેશ આપ્યો છે. દેશમાં જે રીતે કોરોનાવાયરસનો […]

કોવિન સાઇટ પર લોડ વધતા કોવિન રજીસ્ટ્રેશન સર્વર ડાઉન થયું, ટાઇમ સ્લોટ મળતો નથી

સમગ્ર દેશમાં 1લી મે થી 18-44 વર્ષના વયજૂથ માટે વેક્સિનેશન શરૂ થશે આ માટે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય છે જો કે હાલમાં લોડ વધુ હોવાને કારણે સર્વર ડાઉન આવી રહ્યું છે સર્વર ડાઉન હોવાને કારણે ટાઇમ સ્લોટ મળતો જ નથી નવી દિલ્હી: સમગ્ર દેશમાં 18 થી 44 વર્ષની વયજૂથના લોકોએ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code