1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગૂગલ ફોન એપ પર હવે અજાણ્યા નંબર પરથી આવતો કોલ થશે રેકોર્ડ

ગૂગલ ફોન એપ દ્રારા અજાણ્યા કોલ થશે રેકોર્ડ આ માટે સામે વાળી વ્યક્તિને પણ મળશે નોટિફિકેશન દિલ્હી – ગૂગલ ફોન એપ્લિકેશનમાં હવે અજાણ્યા ફોન નંબર્સથી આવતો કોલ રેકોર્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. વિતેલા વર્ષે ગૂગલે કોલ રેકોર્ડિંગ  કરવાનો વિકલ્પ શરૂ કર્યો હતો જે ઘણા ફોનમાં ઉપલબ્ધ છે. પાંચ કરડોથી પણ વધુ મોબાઈલ ફોન સુધી પહોંચેલી […]

ગૂગલની ડેવલપર કૉન્ફરન્સ આ વર્ષે 18મેથી યોજાશે, યૂઝર્સ નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકશે

ગૂગલે તેની ડેવલપર કોન્ફરન્સ Google I/O ની જાહેરાત કરી આ વખતે 18મેથી 30 મે સુધી વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાશે ઇવેન્ટમાં સૌની નજર એન્ડ્રોઇડ 12 પર રહેશે નવી દિલ્હી: ગૂગલે આ વર્ષની તેની ડેવલપર કોન્ફરન્સ Google I/Oની જાહેરાત કરી દીધી છે. કંપની દર વર્ષે આ કોન્ફરન્સ યોજી સોફ્ટવેર રજૂ કરે છે. કોરોના મહામારીને કારણે આ વખતે 18મેથી […]

વોટ્સએપે લોન્ચ કર્યા કોવિડ -19 સાથે જોડાયેલ ‘Vaccines for All’ સ્ટીકર, જાણો તેમાં શું છે ખાસ

વોટ્સએપે લોન્ચ કર્યા નવા સ્ટીકર્સ ‘Vaccines for All’ સ્ટીકર પેક લોન્ચ આ સ્ટીકર પેકમાં કુલ 23 સ્ટીકરો છે દિલ્હીઃ ફેસબુક ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપએ નવા સ્ટીકર પેક લોન્ચ કર્યા છે.જેને Vaccines for All કહેવામાં આવ્યું છે. આ કંપની દ્વારા COVID-19 રસી વિશે જાગૃતિ ફેલાવવા અને વિશ્વવ્યાપી આરોગ્ય કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા કરવા માટે રજૂ કરવામાં આવી […]

ફેસબૂકના માલિક ઝુકરબર્ગ પોતે જ ‘સિગ્નલ એપ’નો કરે છે ઉપયોગ, ડેટા લીક બાદ થયો ઘટસ્ફોટ

સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો આ વખતે માર્ક ઝુકરબર્ગ સહિત 53 કરોડથી વધુ ફેસબૂક યૂઝર્સના પર્સનલ ડેટા લીક થયા આ ડેટા લીક પ્રમાણ માર્ક ઝુકરબર્ગ પોતે સિગ્નલ એપ યૂઝ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થયો હોવાની ઘટના ફરીથી સામે આવી છે. […]

વોટ્સએપ યૂઝર્સ હવે અલગ-અલગ ડિવાઇસીઝમાં ચેટ ટ્રાંસફર કરી શકશે

વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવી રહ્યું છે આ ફીચરથી એન્ડ્રોઇડ તેમજ iOS બંનેના યૂઝર્સ ખૂબ ખુશ થશે વોટ્સએપ યૂઝર્સ અલગ અલગ ડિવાઇસીઝમાં ચેટ ટ્રાંસફર કરી શકશે નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવી રહ્યું છે. આ ફીચરથી એન્ડ્રોઇડ તેમજ iOS બંનેના યૂઝર્સ ખૂબ ખુશ થશે. જો તમે ક્યારેય એન્ડ્રોઇડ […]

Google એ માસ્ક વાળુ ‘ડૂડલ’ બનાવ્યું – કોરોના મહામારીથી બચવાનો આપ્યો સંદેશ

ગૂગલ દરેક વખતે થીમ પ્રમાણે ડૂડલ બનાવે છે ગૂગલે માસ્કવાળું બનાવ્યું ડૂડલ દિલ્હી – ગૂગલ પોતના ખાસ ડૂડલ દ્રારા કોરોના યોદ્ધાઓનું અભિવાદન કરે છે, તો ક્યારેક ખાસ દિવસની શુભેચ્છાઓ પાઠવે છે,તો ક્યારેક ડૂડલ થકી મહાન હસ્તીઓનો આલેખ કરે છે, ત્યારે ફરી એક વખત કોરોના મહામારી સામે લોકોને જાગૃત કરવા માટે આજરોજ મંગળવારે ગૂગલે ખાસ પ્રકારનું […]

ગૂગલ 5મેથી કરશે અનેક ફેરફાર, આ એપ્સને કરશે બ્લોક

નવી દિલ્હી: ટેક દિગ્ગજ ગૂગલ યૂઝર્સ માટે અનેક નવી જાહેરાત કરવાની તૈયારીમાં છે. કંપની પોતાના પ્લે સ્ટોરમાં 5 મેથી અનેક નવા ફેરફારો કરી શકે છે. કંપનીએ જ આ વાતની ઘોષણા કરી છે. કંપનીના એક નવા અપડેટ અનુસાર, જે પણ એપ ડેવલપર્સ કંપનીથી જોડાયેલા છે તેઓએ 5મેથી એક તર્કપૂર્ણ જાણકારી કંપનીને ઉપલબ્ધ કરાવવી પડશે. તેઓએ કહેવું […]

વૈશ્વિક સ્તરે ઇન-એપ્સ પર્ચેઝીંગ્સ મારફતે 32 અબજ ડોલરની ખરીદી

ચાલુ 2021ના કેલેન્ડરના પ્રથમ ત્રિમાસિકમાં એપ્સનો વપરાશ વધ્યો એપ્સ પર થતી ખરીદી 32 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી પ્રથમ ત્રિમાસિક દરમિયાન ઑનલાઇન શોપિંગના પ્રમાણમાં વધારો થયો નવી દિલ્હી: ચાલુ 2021ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન એપ્સનો વપરાશ વધ્યો છે. પ્રથમ ત્રિમાસિકમાં વૈશ્વિક સ્તરે ઇન-એપ્સ પર્ચેઝીંગ્સ એટલે કે એપ્સ પર થતી ખરીદી 32 અબજ ડોલરની […]

LG સ્માર્ટફોન માર્કેટમાંથી કરશે એક્ઝિટ: ઉત્પાદન-વેચાણ કરશે બંધ

સ્માર્ટફોનના માર્કેટમાં વધતી સ્પર્ધા વચ્ચે એલજી હવે સ્માર્ટફોન બિઝનેસમાંથી કરશે એક્ઝિટ દક્ષિણ કોરિયન કંપની એલજીએ સ્માર્ટફોન માર્કેટમાંથી એક્ઝિટનો કર્યો નિર્ણય કંપની 31 જુલાઇ પછી સ્માર્ટફોનનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે નવી દિલ્હી: એલજીના સ્માર્ટફોનના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. દક્ષિણ કોરિયન કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ હવે સ્માર્ટફોન બિઝનેસમાંથી એક્ઝિટ કરવા જઇ રહી છે. કંપનીએ સ્માર્ટફોનનું […]

60 લાખ ભારતીય યૂઝર્સ સહીતના કુલ 53 કરોડ લોકોના ફેસબુક પરથી ટેડા અને ફોન નંબર થયા લીક

60 લાખ ભારતીયોની પર્સનલ માહિતી લીક વર્ષ 2019મા ફએસબુકમાં ખરાબી આવતા ઘટના બની હોવાની શંકા દિલ્હી – સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી ડેટા લીક થવાની ઘખટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે ત્યારે ફેસબુકનો ઉપયોગ કરતા 60 લાખ જેટલા ભારતીય નાગરિકોના વ્યક્તિગત ડેટા અને ફોન નંબરો લીક કરીને ઓનલાઇન વેચવામાં આવી રહ્યા છે, આ મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code