1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

આગામી મહિને વિન્ડોઝનું અપગ્રેડેડ વર્ઝન Window 10X થઇ શકે છે લોન્ચ

માઇક્રોસોફ્ટ સતત તેના યૂઝર્સને નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે હવે ટૂંક સમયમાં વિન્ડોનું અપડેટેડ વર્ઝન Windows 10X લોન્ચ થઇ શકે છે Windows 10Xને ‘The New Window’ નામથી લોન્ચ થઇ શકે છે નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ સતત તેના યૂઝર્સને નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને હવે આ જ દિશામાં માઇક્રોસોફ્ટ ટૂંક સમયમાં વિન્ડોનું અપડેટેડ વર્ઝન […]

યુટ્યૂબની એન્ડ્રોઇડ યૂઝર્સને ભેટ, હવે 4Kમાં જોઇ શકાશે વીડિયો

યુટ્યૂબ તેના યૂઝર્સને બહેતર અનુભવ માટે હંમેશા રહે છે પ્રયાસરત હવે કંપનીએ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 4K સપોર્ટ રોલઆઉટ કર્યું છે જેનાથી યૂઝર્સનો વીડિયો એક્સપિરિયન્સ વધુ બહેતર બનશે નવી દિલ્હી: હાલમાં વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યૂબ તેના યૂઝર્સને અનુભવને વધુ બહેતર બનાવવા માટે દરેક પ્રયાસો કરી રહ્યું છે. હવે કંપનીએ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 4K સપોર્ટ રોલઆઉટ કર્યું […]

નવી પ્રાઇવસી પોલિસીના વિવાદ બાદ પણ વોટ્સએપનું પ્રભુત્વ યથાવત

નવી પ્રાઇવસી પોલિસી બાદ પણ વોટ્સએપનું વર્ચસ્વ યથાવત હજુ પણ લોકો વોટ્સએપને મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છે સિગ્નલના રેન્કિંગમાં સતત ઘટાડો થઇ રહ્યો છે નવી દિલ્હી: વોટ્સએપએ 4 જાન્યુઆરીના રોજ તેની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી અને ત્યારબાદ કંપનીને યૂઝર્સના રોષ અને નિરાશાનું ભોગ બનવું પડ્યું હતું અને સહન કરવાનો વારો આવ્યો હતો. […]

ટ્વીટરને ટક્કર આપી રહી છે આત્મનિર્ભર ભારત એપ, 10 કરોડ યૂઝર્સનો લક્ષ્યાંક

ટ્વીટરને ટક્કર આપી રહી છે આત્મનિર્ભર એપ ‘Koo’ કંપનીનો થોડાક સમયમાં જ 10 કરોડ યૂઝર્સનો છે લક્ષ્યાંક Kooને વૈશ્વિક કક્ષાની સર્વશ્રેષ્ઠ એપ બનાવવા માંગીએ છીએ: સહ સ્થાપક નવી દિલ્હી: ભારતમાં વોટ્સએપની સાથોસાથ ટ્વીટરને લઇને પણ યૂઝર્સમાં નારાજગી છે ત્યારે ભારતમાં જ બનેલી સ્વેદેશી માઇક્રો બ્લોગિંગ એપ Kooની લોકપ્રિયતા વધી રહી છે. તેની લોકપ્રિયતા એ રીતે […]

ભારતનું સ્માર્ટફોન માર્કેટ ચાલુ વર્ષે રૂ.2 લાખ કરોડને આંબશે: IDC

દેશમાં સ્માર્ટફોનના વપરાશમાં સતત વધારો ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ ચાલુ વર્ષે રૂ.2 લાખ કરોડને સ્પર્શી જશે સ્માર્ટફોનનું માર્કેટ વોલ્યુમ ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ કરે તેવી અપેક્ષા નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હવે ટેક્નોલોજી તરફ જે રીતે હરણફાળ ભરી રહ્યું છે તે રીતે જ દિવસે દિવસે સ્માર્ટફોનનો વપરાશ પણ સતત વધી રહ્યો છે. આજે ભાગ્યે જ કોઇ વ્યક્તિ […]

હવે ફેસબૂક-ટ્વીટરની જેમ વોટ્સએપમાં પણ તમે Logout કરી શકશો

વોટ્સએપ હવે નવું ફીચર લઇને આવી રહ્યું છે હવે તમે વોટ્સએપમાં ફેસબૂક-ટ્વીટરની જેમ લોગઆઉટ કરી શકશો આ એપલ યૂઝર્સ તેમજ એન્ડ્રોઇડ યૂઝર્સ બંનેને મળશે કેલિફોર્નિયા: તમે જ્યારે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ઓન કરો તો વોટ્સએપમાં જાણે કે મેસેજનો વરસાદ થયો હોય તેમ સતત મેસેજ આવ્યા કરતા હોય છે અને ક્યારેક યૂઝર્સ સતત આવા મેસેજથી પરેશાન થઇ જાય […]

ગૂગલ ટૂંક સમયમાં તેની આ સર્વિસ કરશે બંધ, બેક અપ લઇ લેજો નહીંતર નહીં મળે ડેટા પરત

ગૂગલ ટૂંક સમયમાં તેની પ્લે મ્યૂઝિક સર્વિસને કરશે બંધ તમારે પણ તમારા ડેટા હોય તો એપમાંથી લઇ લેવા પડશે તમે અહીંયા દર્શાવેલી રીતથી ડેટાનું બેક અપ લઇ શકો છો કેલિફોર્નિયા: ગૂગલ ટૂંક સમયમાં તેની એક સર્વિસ બંધ કરવા જઇ રહી છે અને અહીંયા મહત્વની વાત એ છે કે ગૂગલ આ સર્વિસનો બધો ડેટા ડિલીટ કરાવી […]

વોટ્સએપે ફરી પ્રાઇવસી પોલિસી કરી રિલીઝ, જાણો શું કરાઇ જાહેરાત

વોટ્સએપે વિવાદ બાદ પોતાની નવી પ્રાઇવસી પોલિસી રિલીઝ કરી જો કે આ વખતે વોટ્સએપે માત્ર વોટ્સએપ બિઝનેસ માટે પોલિસી રિલીઝ કરી છે આ ફેરફાર બિઝનેસ અને તેમના ગ્રાહક વચ્ચે વોટ્સએપ પર થનાર મેસેજિંગ સંબંધિત છે કેલિફોર્નિયા: વિશ્વમાં સૌથી વધુ વપરાતી ચેટિંગ એપ વોટ્સએપે થોડાક સમય પહેલા થયેલા વિવાદ બાદ પોતાની નવી પ્રાઇવસી પોલિસી રિલીઝ કરી […]

એપલ વોચને ટક્કર આપવા માટે આવતા વર્ષે સ્માર્ટવોચ લોન્ચ કરશે ફેસબુક

ફેસબુક સ્માર્ટ વોચને કરશે લોન્ચ એપલ સ્માર્ટવોચને આપશે ટક્કર ફેસબુક તેની ઓપરેટિંગ સિસ્ટમ પર કરી રહ્યું છે કામ સોશિયલ મીડિયા કંપની ફેસબુક હવે લોકોને એકબીજા સાથે જોડવાની અને ફીટનેસની સંભાળ લેવાની તૈયારી કરી રહી છે. ફેસબુક હવે સ્માર્ટ વોચને માર્કેટમાં લાવવા માટે તૈયાર છે. અને એક એવા સ્માર્ટવોચ પર કામ કરી રહ્યું છે, જેમાં ફીટનેસ […]

ચીનને ફટકો, ભારતમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી ઘટી, સ્થાનિક એપ્સનું વર્ચસ્વ વધ્યું

વર્ષ 2020માં ભારતીય બજારમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી ઘટી વર્ષ 2020માં ભારતીય બજારમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી 29 ટકા ઘટી ભારતીય એપ્સની બજાર હિસ્સેદારી 40 ટકા થઇ ગઇ નવી દિલ્હી:  વર્ષ 2020માં ભારત-ચીન તણાવ બાદ ભારતીય બજારમાં ચાઇનીઝ એપ્સની બોલબાલા તેમજ માર્કેટ હિસ્સેદારી ઘટી છે જ્યારે ઇન્સ્ટોલ નંબરને આધારે દેશી એપ્સનું વર્ચસ્વ વધ્યું છે. મોબાઇલ વર્ક રિલેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code