એપલ યુઝર્સ માટે સરકારે મોટી ચેતવણી આપી, ડિવાઇસ ગમે ત્યારે હેક થઈ શકે છે
જો તમારી પાસે iPhone, iPad, MacBook, Apple TV અથવા Apple Vision Pro જેવા ડિવાઇસ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા, CERT-In (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ એપલ વપરાશકર્તાઓ માટે ઉચ્ચ-ગંભીરતા સુરક્ષા ચેતવણી જારી કરી છે. આ ચેતવણીનું કારણ એપલ ડિવાઇસમાં […]