1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારત સરકારે વ્હોટ્સએપના સીઈઓને લખ્યો પત્ર -ડેટાની વિવાદાસ્પદ પોલિસી રદ કરવા જણાવ્યું

વ્હોટ્સએપ-ફેસબુકને ભારત સરકારની સુચના  વિવાદાસ્પદ પોલિસી પરત ખેંચવા અંગે કહ્યું દિલ્હીઃ – વ્હોટ્સએપ પોતાની પોલિસીને લઈને છેલ્લા કેટલાક સમ.યથી વિવાદમાં સપડાયિ છે,ત્યારે હવે ભારત સરકારે આજ રોજ વૉટ્સએપ-ફેસબૂકને આ અંગે સાફ સાફ સૂચના આપી દીધી છે,અને કહ્યું છે કે તમારી વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસીને રદ કરો. દેશ સહિત વિદેશોમાં વિરોધ નોંધાતા વૉટ્સએપ-ફેસબૂકે નવી વિવાદાસ્પદ પોલિસીનો અમલ […]

યુટ્યુબ યૂઝર્સ હવે યુટ્યુબ વીડિયોથી વસ્તુ ખરીદી શકશે, ફીચર પર ટેસ્ટિંગ ચાલુ

યુટ્યુબના યૂઝર્સ હવે યુટ્યુબ મારફતે વસ્તુની કરી શકશે ખરીદી યુટ્યુબ હાલમાં વીડિયોથી પ્રોડક્ટની ખરીદીનું ફીચર કરી રહ્યું છે ટેસ્ટ હાલમાં કેટલાક પસંદ કરાયેલા ક્રિએટર્સ સાથે આ ફીચર પર કામ ચાલી રહ્યું છે કેલિફોર્નિયા: વિશ્વભરના યૂઝર્સનું સૌથી મનપસંદ વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ ગણાય છે. યુટ્યુબ હાલમાં એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવું ફીચર યૂઝરને સીધા […]

ભારતના 15 ટકા યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ બંધ કરી દેશે: સર્વે

વોટ્સએપની ગોપનીયતા નીતિ બાદ કરાયું એક સર્વેક્ષણ સર્વેક્ષણ અનુસાર 15 ટકા ભારતીય યૂઝર્સ વોટ્સએપનો વપરાશ બંધ કરી દેશે 36 ટકા યૂઝર્સે તેનો ઉપયોગ ઘટાડ્યો છે નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વની કંપની વોટ્સએપે જાન્યુઆરીના પ્રારંભમાં તેની ગોપનીયતા નીતિ અપડેટ કરવાનું એલાન કર્યું હતું ત્યારબાદ અનેક યૂઝર્સ આ નવી ગોપનીયતાની નીતિને લઇને નારાજ અને નાખુશ જોવા મળ્યા હતા […]

સાવધ રહેજો! ગૂગલ સર્ચ પર હવે વોટ્સએપ યૂઝર્સના નંબર દેખાઇ રહ્યા છે

ગૂગલ સર્ચ પર હવે વોટ્સએપ યૂઝર્સના ફોન નંબર દેખાઇ રહ્યા છે ગેજેટ્સ નાઉના સાયબર સિક્યોરિટી રિસર્ચરે કર્યો આ દાવો યૂઝર્સના નંબર વોટ્સએપ વેબ દ્વારા લીક થયા છે નવી દિલ્હી: તાજેતરમાં વોટ્સએપે ફેસબૂક સાથે ડેટા શેર કરવાની ગોપનીયતા નીતિને અપડેટ કરી હતી અને ત્યારબાદ યૂઝર્સ નાખુશ જોવા મળ્યા હતા અને પ્રાઇવસી વિવાદ ચગ્યો હતો. ત્યારે હવે […]

ગૂગલે વધુ 100 પર્સનલ લોન એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી

ગૂગલે ફરી ઇન્સ્ટન્ટ લોન આપતી ડિજીટલ લોન એપ સામે કરી કાર્યવાહી ગૂગલે ગૂગલ પ્લે સ્ટોર પરથી 100 જેટલી ડિજીટલ લોન એપ હટાવી આ ડિજીટલ લોન એપ્સ નિયમોનું પણ કરી રહી હતી ઉલ્લંઘન નવી દિલ્હી: ઇન્સ્ટન્ટ લોન આપીને લોકો પાસેથી બાદમાં ઉંચુ વ્યાજ વસૂલતી 100 જેટલી ડિજીટલ લોન એપ્સને ગૂગલે તેના ગૂગલ પ્લે સ્ટોર પ્લેટફોર્મ પરથી […]

ટેલિગ્રામની લોકપ્રિયતા વધી, માત્ર 72 કલાકમાં જોડાયા નવા 2.5 કરોડ યૂઝર્સ

વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ યૂઝર્સમાં વધી ડેટાની ચિંતા યૂઝર્સ હવે વોટ્સએપ પરથી સિગ્નલ અને ટેલિગ્રામ પર ઝડપી થઇ રહ્યા છે શિફ્ટ ટેલિગ્રામમાં ગત માત્ર 72 કલાકમાં નવા 2.5 કરોડ યૂઝર્સ જોડાયા નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ હવે યૂઝર્સ હવે ધીરે ધીરે વોટ્સએપથી અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર સ્વીચ થઇ રહ્યા છે. તેમાં […]

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ હાઇક થઇ રહી છે બંધ, યૂઝર્સ આ રીતે સેવ કરી શકે છે પોતાનો ડેટા

ભારતમાં ચેટ એપ હાઇકના લાખો યૂઝર્સ માટે ખરાબ સમાચાર આગામી 14 જાન્યુઆરીથી આ એપ સંપૂર્ણપણે થઇ જશે બંધ કંપનીએ પોતાના યૂઝર્સને પોતાના ડેટા સેવ કરવા માટે મોકલ્યા નોટિફિકેશન નવી દિલ્હી: ભારતમાં ચેટ એપ હાઇકના લાખો યૂઝર્સ માટે ખરાબ સમાચાર છે. ભારતમાં આ એપના 1 કરોડ કરતાં વધારે યૂઝર્સ છે અને યૂઝર દરરોજ અડધા કલાક કરતા […]

ચીનના હેકર્સ ભારતીય વોટ્સએપ યૂઝર્સને આ રીતે બનાવી રહ્યા છે નિશાન

નવી દિલ્હી સ્થિત થિંક ટેંક સાઇબરપીસ ફાઉન્ડેશને ચોંકાવનારો દાવો ચીનના હેકર્સ હવે ભારતીય વોટ્સએપ યૂઝર્સને કરી રહ્યા છે ટાર્ગેટ પાર્ટ ટાઇમ જોબની ઓફરના બહાને ભારતીય યૂઝર્સને બનાવી રહ્યા છે નિશાન નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીને કારણે ભારતમાં વોટ્સએપ મુશ્કેલીનું સામનો કરી રહ્યું છે. યૂઝર્સ હવે વોટ્સએપ છોડીને અન્ય મેસેજિંગ એપ તરફ વળી રહ્યા છે. […]

કાર્યવાહી: ત્વરિત લોન આપતી 9 ભારતીય એપને પ્લે સ્ટોર પરથી હટાવાઇ

ત્વરિત લોન આપતી એપ્સ સામે ગૂગલે કરી કાર્યવાહી ગૂગલે આ પ્રકારની લોન આપતી 9 એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોરના નિયમોનું કરી રહી હતી ઉલ્લંઘન મુંબઇ: ત્વરિત લોન આપતી એપ્સના મસમોટા સ્કેમ બાદ હવે ગૂગલ આ પ્રકારની એપ્સ પર સખત કાર્યવાહી કરી રહી છે. ગૂગલે ત્વરિત લોન આપતી નવ એપને […]

ગત વર્ષે ઇન્ટરનેટ શટડાઉનને કારણે ભારતને 2.8 અબજ ડોલરનું જંગી નુકશાન

ઇન્ટરનેટ શટડાઉનને કારણે ભારતને જંગી નુકસાન થયું ગત વર્ષે ઇન્ટરનેટ બંધ થવાથી ભારતને 2.8 અબજ ડોલરનું નુકશાન સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ થવાથી કુલ 4 અબજ ડોલરનું નુકસાન નવી દિલ્હી: ઇન્ટરનેટ આજના સાંપ્રત સમયમાં જીવનનો એક અનિવાર્ય હિસ્સો બની ચૂક્યું છે અને ઇન્ટરનેટ વગર વિશ્વની કલ્પના કરવી પણ અશક્ય છે ત્યારે ગત વર્ષે ઇન્ટરનેટ શટ ડાઉનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code