1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ચીનની કંપની અલીબાબા પર ભારતીય યૂઝર્સનો ડેટા ચોરવાનો આરોપ, જલ્દી જ થશે તપાસ

ભારતે પ્રાઇવસીનો હવાલો આપી ચીનની 200થી વધુ એપ્સ પર મૂક્યો હતો પ્રતિબંધ હવે ચીની કંપની અલીબાબા પર ભારતીય યૂઝર્સનો ડેટા ચોરવાનો લાગ્યો આરોપ આ મામલે હવે જલ્દી તપાસ શરૂ કરવામાં આવશે ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ બાદ ભારતે ચીન પર ડિજીટલ સ્ટ્રાઇક કરીને ચીનની 200થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચીનની એપ્સથી ભારતીયોના ડેટા […]

ગૂગલે ખાસ પ્રકારનું ‘ડૂડલ’ બનાવી કોરોના વોરિયર્સનું સમ્માન કર્યું

કોરોનાકાળમાં ગૂગલના કોરોના વોરિસર્યને સલામ ગૂગલે કોરોના યોદ્ધાઓને સમ્માનિતલ કર્યા ગૂગલ ખાસ ડૂડલ બનાવીને અનેક રીતે શુભેચ્છાઓ પાઠવે છે ગૂલગ તરફથી બનાવવામાં આવતું ખાસ પ્રકારનું ‘ડૂડલ’ વિશ્વભરમાં ખુબ જ જાણીતુ છે, ગૂગલ દ્વારા હંમેશાથી કોઈ ખાસ દિવસ પર કોઈ ખાસ પ્રસંગે આ પ્રકારે ડૂડલ બનાવવામાં આવે છે, અને લોકોને જાગૃત કરવામાં આવે છે, ત્યારે આજે […]

ફેસબુકે કોલેજના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફીચર લોન્ચ કર્યું

– કોલેજના વિદ્યાર્થીઓ માટે ખાસ સોશિયલ નેટવર્ક લોન્ચ – ફેસબુકે વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફીચર કર્યું લોન્ચ – અમેરિકામાં 30 કોલેજો સાથે શરૂ કરાયું આ પ્લેટફોર્મ ફેસબુકે કોલેજના વિદ્યાર્થીઓ માટે એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રજૂ કર્યું છે, જેનું નામ ફેસબુક કેમ્પસ રાખવામાં આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ ફેસબુક કેમ્પસ એપ દ્વારા તેમના ક્લાસના મિત્રો સાથે કનેક્ટ […]

ગૂગલ લાવી રહ્યું છે નવુ ફીચર, ફોન કોલ્સથી થતા ફ્રોડથી બચવામાં કરશે મદદ

ગૂગલ લાવી રહ્યું છે Truecaller જેવું ફીચર ફેક બિઝનેસ કોલથી મળશે મુક્તિ ગૂગલના ફોન એપમાં હશે આ સુવિધા મુંબઈ: ગૂગલે એન્ડ્રોઇડ ડિવાઇસ યુઝર્સ માટે વેરિફાઇડ કોલ્સ ફીચરની જાહેરાત કરી છે. આ ફીચર ટ્રુકોલર જેવી જ છે, જે યુઝર્સને ફોન કોલ્સ દ્વારા થતા ફ્રોડથી બચાવવામાં મદદ કરશે. આ નવા ફીચરથી યુઝર્સ વાસ્તવિક બિઝનેસ નંબર ચકાસી શકશે. […]

ભારતના દરેક વિસ્તારમાં પૂરની હવે થશે આગોતરી જાણ, ગૂગલે ફ્લડ એલર્ટ સિસ્ટમ કરી સક્રિય

ગૂગલે તેની ફ્લડ એલર્ટ સિસ્ટમ સમગ્ર ભારતમાં કાર્યરત કરી AI અને મશીન લર્નિંગ ટેક્નોલોજીથી પૂરની આગોતરી જાણ કરશે ગૂગલે વર્ષ 2018માં પટણાના પૂર સંભવિત વિસ્તારોમાં આ સેવા શરૂ કરી હતી વિશ્વના અનેક દેશોમાં વારંવાર કુદરતી હોનારત સર્જાતી હોય છે તેમાં પૂર પણ આવતા હોય છે પરંતુ જો પૂર વિશે આગોતરી જાણ થઇ જાય તો મોટી […]

હવે ‘પબ્જી કોર્પોરેશન’ ચીનની કંપની ‘ટેન્સન્ટ’ સાથેના સંબંધો તોડશે – ભારતમાં પરત ફરવાની શક્યતાઓ

પબ્જીની ભારતમાં થઈ શકે  છે વાપસી પબ્જી કોર્પોરેશન ચીનની ટેન્સન્ટ ગેમ સાથેના સંબંધો તોડશે ભારત અને ચીનમાં  ટેન્સન્ટ ગેમ્સ પબ્જી મોબાઈલ અને પબ્જી મોબાઈલ લાઈનું સંચાલન કરે છે આ સમગ્ર બાબતની જાણકારી આ કંપનીએ પોતાની વેબસાઈટ પર આપી   પબ્જી ગેમ ડેવલપ કરનારી કંપની પબ્જી કોર્પોરેશન એચીનની ટેન્સન્ટ ગેમ સાથેના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો […]

વોડાફોન-આઈડિયા બન્યું હવે ‘VI’ – કંપનીએ લોન્ચ કરી નવી બ્રાન્ડ – 4જી અને 5જી પર ખાસ ઘ્યાન

વોડાફોઈ અને આઈડિયા બન્યું વીઆઈ બન્ને કંપનીઓ મર્જ થયા બાદ પોતપોતાના નામથી કાર્યરત હતી હવે કંપીએ બન્નેનું નામ મર્જ કર્યું એક ઈવેન્ટમાં કંપનીએ આ બાબતે જાણકારી આપી વોડાફોન અને આઈડિયા ટેલિકોમ કંપનીઓ આમ તો પહેલા જ મર્જ થઈ ચૂકી છે ત્યારે હવે તે એક નવા નામ સાથે પણ ઉપલબ્ધ થશે,જે  આઈ-વી હશે,  જી હા, હવેથી […]

ફેસબુકમાં પણ આવશે વોટ્સએપ જેવું ફીચર, ફેક ન્યૂઝના ફેલાવા પર લાગશે રોક

વોટ્સએપ જેવું ફીચર હવે ફેસબુકમાં પણ આવશે જે ફેક ન્યુઝ પર રોક લગાવશે ફેક ન્યૂઝને રોકવા માટે ફેસબુક લાવશે નવું ફીચર મેસેન્જરમાં 5 લોકોને જ મેસેજ ફોરવર્ડ કરી શકાશે વોટ્સએપ જેવું ફીચર હવે ફેસબુકમાં પણ અમદાવાદ: ફેસબુક મેસેન્જર પર વોટ્સએપ જેવું નવું ફીચર આવશે. આ ફીચર હેઠળ હવે એક જ વારમાં ફક્ત પાંચ સંપર્કોને જ મેસેજ […]

દેશમાં પ્રથમવાર ડ્રોન 20 કિમી સુધી લાંબી ઉડાન ભરશે, આ છે તેનું કારણ

ભારતમાં હવે પ્રથમવાર ડ્રોન 10-20 કિમીના અંતર સુધી ઉડાન ભરશે ભારતમાં ટ્રાયલ સ્વરૂપે આવું કરવામાં આવશે તેના આધારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પોલિસી તૈયાર કરશે ભારત હવે લગભગ દરેક ક્ષેત્રમાં ડિજીટલ બની રહ્યું છે. ભારતમાં હવે ડ્રોનની પણ માંગ વધી છે. ચાલુ મહિને દેશમાં પ્રથમવાર ડ્રોન 10થી 20 કિમીના અંતર સુધી ઉડાન ભરશે. ટ્રાયલ સ્વરૂપે આવું […]

‘વર્ક ફ્રોમ હોમ’થી સાયબર સિક્યોરિટી પાછળ અનેક કંપનીના ખર્ચમાં થયો વધારો

વર્કફ્રોમ હોમ અનેક કંપનીઓને ભારે પડ્યું સાઈબર સિક્યોરિટીના ખર્ચમાં થયો વધારો વર્ક ફ્રોમ હોમને ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ પ્રોત્સાહન મળ્યું કંપનીઓના નેટવર્ક પર જોખમના કારણે સાયબર સિક્ટોરિટી અનિવાર્ય સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે સામાન્ય જીવનજીનવ થોડું બદલાયેલું જોવા મળે છે, અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્કફ્રોમ હોમ પણ આપ્યું જેથી કરીને કોરોનાથી બચીને ઘરે સુરક્ષીત રહીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code