1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

મોબાઈલ ઉત્પાદનમાં ભારત કયા નંબર પર છે? જાણો

જીએસએમએ ઇન્ટેલિજન્સનાં તાજેતરનાં ડેટા અનુસાર, વિશ્વમાં 5.16 અબજ લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં કયો દેશ આગળ છે. ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં સૌથી આગળ છે. એટલે કે મોટાભાગના મોબાઈલ ફોન ચીનમાં બને છે. આ યાદીમાં ભારતનું નામ બીજા નંબરે આવે છે. દેશને વૈશ્વિક […]

ડિવાઈસમાં મેલવેર નાખવા માટે હોકર્સ કરી રહ્યાં છે AI કોડનો ઉપયોગ

નવી દિલ્હીઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ધીમે ધીમે લોકો માટે સમસ્યા બની રહી છે. સૌથી મોટી સમસ્યા જનરેટિવ AIની છે. જનરેટિવ AI નો ઉપયોગ સારા હેતુઓની સાથેને ખરાબ હેતુઓ માટે પણ મોટા પાયે થઈ રહ્યો છે. હેકર્સ જનરેટિવ એઆઈનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે. જનરેટિવ AIનો સૌથી વધુ ઉપયોગ કોડ અને પ્રોગ્રામિંગ માટે થઈ રહ્યો છે. […]

પ્રધાનમંત્રી મોદીએ દેશને અર્પણ કર્યા ત્રણ સ્વદેશી સુપર કોમ્પ્યુટર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા સંશોધન માટે ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર અને ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. હવામાન અને જળવાયુ માટે એક હાઇ પરર્ફોમન્સ કમપ્યૂટિંગ સિસ્ટમને પણ તેમણે ઉદ્ધાટિત કરી હતી. પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે ડિજિટલ ક્રાંતિના આ યુગમાં કમ્પ્યુટિંગ ક્ષમતા રાષ્ટ્રીય ક્ષમતાનો પર્યાય […]

TRAIએ SMS ટ્રાફિક માટે વ્હાઇટલિસ્ટેડ URLs, APKS અથવા OTT લિંક્સને અનિવાર્ય કર્યાં

નવી દિલ્હીઃ સંદેશાઓમાં URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર)ના દુરુપયોગને રોકવા માટેના એક મોટું પગલું ભરતા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 20મી ઓગસ્ટ 2024ના રોજ એક નિર્દેશ જારી કરીને તમામ એક્સેસ પ્રદાતાઓને URL, APK (Android પેકેજ) કે OTT (ઓવર ધ ટોપ) લિંકવાળા કોઈ પણ ટ્રાફિકને બ્લોક કરે, જેને વ્હાઇટલિસ્ટ કરવામાં આવ્યા નથી. આ દિશાનિર્દેશ 1લી ઓક્ટોબર 2024 […]

એક સેલ્ફીથી થઈ શકે છે સાયબર છેતરપિંડી! આ ટિપ્સ બચાવમાં ઉપયોગી થશે

સ્માર્ટફોનની ઉપલબ્ધતા અને ઇન્ટરનેટનો ઝડપી ફેલાવો. આ બધું લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે, પણ સાથે જ ટેક્નોલોજીનો ઝડપી વિકાસ લોકો માટે ખતરો બની રહ્યો છે. સોશિયલ મીડિયાના યુગમાં અનેક પ્રકારના સાયબર ગુનાઓ સામે આવી રહ્યા છે, પરંતુ શું તમે સેલ્ફી દ્વારા છેતરપિંડી વિશે સાંભળ્યું કે વાંચ્યું છે? સેલ્ફી ઓર્થેટિકેશન દ્વારા સાયબર […]

સાયબર ઠગાઈની નવી તરકીબ, ધર્મના નામે નિશાન બનાવીને કરાય છે છેતરપીંડી

લખનૌઃ સાયબર ઠગ હવે ધર્મના આધારે લોકોને નિશાન બનાવી રહ્યા છે. એક નવો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધર્મને છેતરપિંડીનો આધાર બનાવવામાં આવી રહ્યો છે. આ ઘટનાથી સાયબર ગુનેગારોની ચાલાકી અને વિચારસરણીનું નવું સ્વરૂપ બહાર આવ્યું છે. આ વખતે, ઠગોએ તેમની ધાર્મિક ઓળખના આધારે લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ મામલો યુપીના […]

એન્ડ્રોઈડ ફોનને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવા અપનાવો આ ટીપ્સ

દેશમાં સ્માર્ટફોન યુઝર્સને વારંવાર સાયબર એટેકની ધમકીઓનો સામનો કરવો પડે છે. સાયબર હુમલાનો સામનો કરવા માટે દેશમાં ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT) છે. આ ટીમ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરે છે. એન્ડ્રોઈડ ડિવાઈસમાં ઘણી ખામીઓ હોય છે CERT એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને સાયબર સિક્યોરિટી ખતરા અંગે એલર્ટ કર્યા છે. […]

બાયોટેકનોલોજીમાં અદ્યતન સંશોધન અને વિકાસને ટેકો આપવા માટે ‘બાયો-રાઇડ’ યોજનાને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આજે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી (DBT)ની બે છત્ર યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેને એક યોજના -‘બાયોટેક્નોલોજી રિસર્ચ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (બાયો-રાઇડ)’ ઘટક એટલે કે બાયોમેન્યુફેક્ચરિંગ અને બાયોફાઉન્ડ્રી તરીકે મર્જ કરવામાં આવી છે. આ યોજનામાં ત્રણ વ્યાપક ઘટકો છે. બાયોટેકનોલોજી સંશોધન અને વિકાસ (R&D), ઔદ્યોગિક અને સાહસિકતા […]

ભારતમાં ઓટીફી ફ્રોડ અંગે સરકારે લોકોને આપી ચેતવણી..

જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ સાયબર એટેક અને સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યાં છે. દરમિયાન સરકારે OTP ફ્રોડ અંગે ચેતવણી જારી કરી છે. દેશમાં ડિજિટલ બેંકિંગ અને UPIના આગમન પછી, સાયબર ગુનેગારો OTP છેતરપિંડી દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. સરકારી એજન્સીને ચેતવણી આપી કેન્દ્ર સરકારની સાયબર એજન્સી CERT-In એ […]

આ રાજ્યમાં ઈન્ટરનેટ પર સૌથી વધુ પ્રતિબંધ મુકાય છે, છેલ્લા વર્ષોના આંકડા આશ્ચર્યચકિત કરી દેશે

નવી દિલ્હીઃ આજના યુગમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. આજના યુગમાં દરેક વસ્તુ ઇન્ટરનેટથી જોડાયેલી છે. ઈન્ટરનેટના કારણે ગામડામાં બેઠેલી વ્યક્તિ દૂરના દેશમાં કોઈપણ વ્યક્તિને સરળતાથી મેસેજ મોકલી શકે છે. આજે દુનિયા ઈન્ટરનેટને કારણે સાથે મળીને કામ કરી શકે છે. ઈન્ટરનેટે સામાન્ય માણસનું જીવન સરળ બનાવ્યું છે, જેના કારણે વ્યક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code