ઓસ્ટ્રેલિયામાં હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે
ઓસ્ટ્રેલિયાની સરકારે બાળકોની ઓનલાઇન સુરક્ષા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવાની કે ચલાવવાની મંજૂરી નહીં મળે. પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝએ જણાવ્યું કે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વિકાસને સુરક્ષિત રાખવા માટે આ કાયદો અત્યંત જરૂરી હતો. નવો નિયમ 10 ડિસેમ્બર 2025થી […]


