1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

વોટ્સએપએ ભારતમાં 67 લાખ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ ભારતમાં 67 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે આ કાર્યવાહી જાન્યુઆરી 2024માં કરી હતી અને આ કાર્યવાહી આઈટી નિયમો 2021 હેઠળ કરવામાં આવી હતી. પ્રતિબંધિત 67.26 લાખ પૈકી 13.58 લાખ એકાઉન્ટની સામે કોઈ ફરિયાદ આવે તે પૂર્વે જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ભારતમાં WhatsAppના લગભગ 56 કરોડ […]

ચોક્કસ સમય પર પોતાની જાતે સેન્ડ થઈ જશે ઈ-મેલ, આ છે શેડ્યૂલ કરવાની ટ્રિક

ઈ-મેલ મોકલતી વખતે ઘણી વખત એ મહત્વનું હોય છે કે તે કયા સમયે મોકલવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કંપનીને રેઝ્યૂમ કે પોર્ટફોલિયો મોકલો છો, તો તે HRને સૌથી ઉપર દેખાય. આ માટે ઓફિસ ખોલવાના સમય પહેલા ઈ-મેલ મોકલવો વધુ સારું રહેશે. હવે એ જરૂરી નથી કે તમે એ જ સમયે ઈ-મેલ લખવા બેસો […]

ટેલીગ્રામથી થતી છેતરપીંડીને લઈને સાયબર દોસ્તે લોકોને સાવચેત કર્યાં

નવી દિલ્હીઃ વોટ્સએપને હરાવવા માટે ટેલિગ્રામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ધીરે ધીરે તે છેતરપિંડી કરનારાઓનો અડ્ડો બની ગયાનું ચર્ચાય રહ્યું છે. ખાસ કરીને ભારતમાં ટેલિગ્રામ પર તમામ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓ થઈ રહ્યાંનું મનાઈ રહ્યું છે. મોટાભાગના કૌભાંડો ટેલિગ્રામ દ્વારા જ થઈ રહ્યા છે. આ સિવાય માત્ર ટેલિગ્રામ પર ફિલ્મોની પાયરસી પણ થઈ રહી છે. […]

વાઈફાઈનો પાસવર્ડ ભૂલો ગયો છો અપનાવો આ ટેકનીક, થશે ફાયદો….

જો તમે WiFi નો ઉપયોગ કરો છો અને પાસવર્ડ સર્ચ કરવામાં મુશ્કેલી અનુભવો છો અથવા તમે તમારો WiFi પાસવર્ડ ભૂલી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને કેટલીક સરળ ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી, તમારા માટે WiFi પાસવર્ડ યાદ રાખવું ખૂબ જ સરળ બની જશે. આ સિવાય જો તમે કોઈની સાથે […]

ગુજરાતઃ અંગદાન અંગે જાગૃતિ ફેલાવતી શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ઝળકી

અમદાવાદઃ દેશમાં દર વર્ષે અનેક લોકો અંગદાનના અભાવે મૃત્યુ પામે છે. જો કે, દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં જાગૃતિ આવી છે અને મોટી સંખ્યામાં લોકો અંગદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. ગુજરાત સમગ્ર દેશમાં અંગદાન મામલે અગ્રેસર હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન રાજ્યમાં બે દાયકાથી અંગદાન માટે જનજાગૃતિ ફેલાવતી સુરતની સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા […]

મહાદેવ એપ કેસમાં ઈડીએ હવાલા બિઝનેસમેનની 580 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હી:  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહાદેવ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેના તાજેતરના દરોડા દરમિયાન દુબઈ સ્થિત હવાલા વેપારીની રૂ. 580 કરોડની સિક્યોરિટીઝ અને રૂ. 3.64 કરોડની રોકડ અને કીમતી ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલામાં કોલકાતા, ગુરુગ્રામ, દિલ્હી, ઈન્દોર, મુંબઈ અને રાયપુરના વિવિધ પરિસરોમાં 28 ફેબ્રુઆરીએ ફરીથી દરોડા પાડવામાં આવ્યા હતા. […]

ભારતમાં 45 ટકા લોકો ઈનટરનેટની સુવિધાનો નથી કરતા ઉપયોગ

મુંબઈઃ ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. છેલ્લા એકાદ દાયકામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. પહેલા 2G, 3G, 4G અને હવે 5G સેવાઓ પણ ભારતમાં શરૂ થઈ ગઈ છે. વર્ષ 2024 માં, ભારતના કરોડો ટેલિકોમ વપરાશકર્તાઓએ 4G સેવા છોડી દીધી અને 5G સેવાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું […]

ગુજરાતઃ અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજીટાઇઝ કરાયા

અમદાવાદઃ ગુજરાત રાજ્ય અભિલેખાગાર દ્વારા પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ માટે એમ.ઓ.યુ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી સાથે ગુજરાત રાજ્ય અભિલેખાગાર દ્વારા પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ માટે એમ.ઓ.યુ થયા છે. જેમાં 19 વિદ્યાર્થી તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. તે પ્રત્યેક વિદ્યાર્થીઓને તાલીમમાં રૂ.12 હજાર લેખે […]

ગુજરાત અને આસામમાં ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ‘ભારતમાં સેમિકન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ’ હેઠળ ત્રણ સેમીકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી. ત્રણેય એકમો આગામી 100 દિવસની અંદર બાંધકામ શરૂ કરશે. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21મી ડિસેમ્બર 2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થશે. […]

10 મિનિટમાં બની જશે પાન કાર્ડ, ઘર બેઠા બેઠા અપ્લાય કરો

જો તમારી પાસે આધાર કાર્ડ છે અને પાન કાર્ડ નથી અને તમે પાન કાર્ડ કઢાવા માગો છો તો આ ખબર તમારા માટે કામની છે. આ રિપોર્ટમાં અમે તમને જણાવશું કે માત્ર 10 મિનિટમાં આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકાય. ઓનલાઈન ઈ-પાન બનાવવાની પ્રક્રિયા ખૂબ જ આસાન છે અને તમે ઘર બેઠા ફોન માંથી બનાવી શકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code