1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

સુરતના તાપી કિનારે મહાભારત કાળનો ત્રણ પાનનો વડ અસ્તિત્વ ધરાવે છે…

અમદાવાદઃ સુર્યપુત્રી તાપી નદીના કિનારે પાંચ હજાર વર્ષ પહેલાના દ્વાપર યુગનું ત્રણ પાનના વડનું નાનકડું ઝાડ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળ પર માત્ર દોઢ ફૂટના આ ત્રણ પાનના વડનું ઉગવું એ તાપી નદીનું મહાત્મ્ય દશવિ છે. આ ત્રણ પાનના વડ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો […]

ગિરિમથક સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ’ માં 30 દેશના પ્રવાસીઓ ઉમટ્યાં

અમદાવાદઃ ગુજરાતના ગિરીમથક સાપુતારામાં હાલ ‘મેઘ મલ્હાર પર્વ‘ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. આ પર્વમાં 30 દેશના 64 પર્યટકોએ ભાગ લીધો છે. ચોમાસાની મદમસ્ત આહલાદક મોસમમાં ઝરમર ઝરમર વરસતા વરસાદી માહોલનો લુફત ઉઠાવતા વિદેશી પર્યટકો સંગીતના દેશી તાલે ઝૂમી ઉઠ્યા હતા. TCGL ના ‘મોન્સૂન ફેસ્ટિવલ‘ ના આયોજનને બિરદાવતા […]

તહેવારના સમયમાં ફરવાનું પ્લાન બનાવો છો? તો જાણી લો આ સ્થળો વિશે

આપણા દેશમાં તહેવારની સિઝન આવે અને તરત જ લોકો ફરવા માટે તૈયાર થઈ જાય છે, જો કે તે વાત પણ લોકો કેમની ભૂલી શકે કે આપણા દેશમાં પ્રવાસન સેક્ટર બહુ મોટુ સેક્ટર છે અને દેશની અર્થ વ્યવસ્થામાં આ મોટો ફાળો પણ આપે છે. પણ આ વખતે આપણે વાત કરીશુ ફરવા લાયક સ્થળો વિશેની તો, ફરવા […]

ગુજરાતઃ તીર્થ દર્શન યોજના હેઠળ 1.36 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી તીર્થયાત્રા

અમદાવાદઃ ગુજરાતમાં વસતા સિનિયર સિટિઝન્સ તીર્થ દર્શનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રવણ તીર્થ યોજનાનો અત્યાર સુધીમાં 1,32,928 શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. વર્ષ 2017થી અમલી આ યોજનામાં સરકારે શ્રદ્ધાળુઓને રૂ. 757 લાખની સહાય પ્રદાન કરી છે. ગુજરાત સરકારની તીર્થ દર્શન માટે ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ કુલ 1.36 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો […]

તમારા મોનસુનને બનાવો યાદગાર -ઓગસ્ટમાં ફરવા જવું છે તો જાણીલો આ કુદરતી સાનિધ્યમાં આવેલા પર્યટન સ્થળો વિશે

ચોમાસાના શરુઆતમાં ગોવા,આમાસ ફરવા માટે બેસ્ટ વધુ વરસાદમાં આ જગ્યાઓ પર જવું ટાળવું જોઈએ હવે થોડા જ સમયમાં ગરમીમાંથી રાહત મળશે અને ચોમાસાનું આગમન થશે જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તે વરસાદ પડતાજ સવ્રગ્ જેવા બની જતા પ્રદેશોની મુલાકાત લઈ શકો છો.જેમાં ખઆસ કરીને  અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને આસામમાં ભારે વરસાદ થઈ શકે […]

ઇટાલીના આ ખુબસુરત શહેરની વાત છે નિરાલી,અહિયાં પગપાળા ફરવાની કંઇક અલગ જ મજા છે

ઇટાલી પ્રવાસીઓ માટે વિશ્વના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. લોકો ચોક્કસપણે તેમના જીવનમાં એકવાર અહીં જવાની ઇચ્છા રાખે છે. ઇટાલીના ઘણા પ્રવાસન સ્થળોએ ભારત અને અન્ય દેશોના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આકર્ષે છે. ઇટાલીને તેના સ્વચ્છ પાણી અને સ્વચ્છ રેતી માટે બ્લુ ફ્લેગનો દરજ્જો આપવામાં આવ્યો છે. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂન અથવા સપ્ટેમ્બરથી ઑક્ટોબર […]

ભારતીય પાસપોર્ટ ઉપર 57 દેશમાં પ્રવાસ કરવા નહીં જરુર પડે વિઝાની

નવી દિલ્હીઃ ભારતનો પાસપોર્ટ હવે મજબૂત બન્યો છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર હવે સમગ્ર વિશ્વમાં ભારતીય પાસપોર્ટની કિંમત વધી ગઈ છે. 2022 ની સરખામણીમાં, તેના રેન્કિંગમાં પાંચ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. હવે ભારતનો પાસપોર્ટ 80માં સ્થાને છે. ભારતીય પાસપોર્ટ 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. ટોગો અને સેનેગલ દેશોએ પણ […]

ફરવા જતા પહેલા આ લીસ્ટ પર નજર કરીલો, ભીડવાળી જગ્યાઓ પર જતા પહેલા હેરાનીથી બચાવશે આ ટિપ્સ

  ચોમાસું આવતા લોકો પહાડી વિસ્તારોની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે.આ સહીત વિકેન્ડ પર ફરવા જવાનું હોવાથઈ અનેક જાણીતા સ્થળોએ ઘણી ભીડ ભાડ પણ રહે છે ત્યારે આવી સ્થિતિમાં કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ નહી તો તમે હેરાવન થઈ શકો છો. જતા પહેલા સૌ પ્રથમ તમારે હોટલથી લઈને ઘણી બબાતો એડવાન્સમાં કરવા જેવી છે,તો […]

વરસાદની સિઝનમાં ફરવા જઈ રહ્યા છો તો ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો પસ્તાવો થશે

ચોમાસામાં ઘરની બહાર નીકળવું પણ મજેદાર હોય છે પરંતુ ભારે વરસાદમાં ફરવું પણ મુશ્કેલ બની જાય છે. વરસાદની ઋતુમાં પ્રવાસન સ્થળોની સુંદરતા વધુ વધી જાય છે. વરસાદના ટીપાંમાં કુદરતીતા અને લીલોતરી વધુ સુંદર લાગે છે. ઘણા લોકો આ સિઝનમાં ફરવાનું પ્લાન કરે છે. જો તમે વરસાદની મોસમમાં પ્રવાસ પર જવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું […]

આ શહેરની સુંદરતા ન થાય ખરાબ,તેથી જ અહીં ટ્રોલી બેગ પર લાગ્યો પ્રતિબંધ

લોકો ઘણી વાર લાંબી મુસાફરી માટે ટ્રોલી બેગ પર આધાર રાખે છે. આ બેગ લઈ જવામાં સરળ છે અને તમારા સામાનને પણ તેમાં સુરક્ષિત રાખે છે. પરંતુ જરા વિચારો જો તમારે ટ્રોલી બેગ વગર મુસાફરી કરવી પડશે તો તમારું શું થશે. કારણ કે એક એવું શહેર છે જ્યાં ટ્રોલી બેગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code