1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ચોમાસામાં આ સ્થળો પર ફરવાનું ટાળજો,થઈ શકે છે નુક્સાન

ભારતમાં લોકોને ફરવાનું એટલું પસંદ હોય છે કે મોટાભાગના લોકો ફરવાની વાત આવે ત્યારે તે લોકો સમય અને ઋતુ જોતા નથી, પણ ક્યારેક અયોગ્ય સમય પર ફરવા જવાથી નુક્સાન પણ થઈ શકે છે. જેમ કે ચોમાસામાં લોકોએ આ સ્થળો પર ફરવા જવાનું ટાળવું જોઈએ. વાત એવી છે કે ચોમાસામાં કેટલાક સ્થળો પર ભૂસ્ખલન થવાની સંભાવના […]

લગભગ 2.5 વર્ષ પછી પ્રવાસીઓ ભૂટાન પણ ફરવા જઈ શકશે

કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ભૂટાનની સરકાર દ્વારા દેશની સરહદોને બંધ કરી દેવામાં આવી હતી, પણ હવે તે સરહદોને ભૂટાનની સરકાર દ્વારા ખોલી દેવામાં આવી છે જેથી કરીને ભૂટાન ફરવા જનારા લોકો ભૂટાન ફરવા પણ જઈ શકશે. ભૂટાનની સરહદને ખોલતા લોકો એવું માની રહ્યા છે કે સરહદ નજીકના રહેવાસીઓ આ સમાચારથી ઉત્સાહિત છે, કારણ કે મુસાફરોના આવવાથી […]

મેઘાલયમાં આવેલી છે દેશની આ સૌથી ક્લિન કાંચ જેવી દેખાતી નદી, તમે પણ એક વખત ટોક્કસ કરો મુલાકાત

મેધાલયની આ નદી ધે ભારતી સૌથી ક્લિન નદી નાવડીમાં બેસતા હવામાં તરતા હોય તેવી અનુભૂતિ થાય છે નદી એટલે આપણા માનસપટલ પર ેવી છદી હોય જ કે જ્યાં લોકો ફૂલ પઘારવાતા હોય , કિનારા પર અઢળક કચરો હોય જો કે દરેક નદી એવી હોય તે તરુરી નથી, જી હા જ્યાં ભારતમાં અનેક નદગીઓમાં ગંદકી જોવા […]

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો, ભારે વરસાદ હોઈ શકે કારણ

જૂનાગઢ: જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદની અસર સક્કરબાગ ઝુમાં જોવા મળી હતી. અહીં મુલાકાતે આવતા મુલાકાતીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે, અહીં આવતા મુલાકાતીઓ પર વરસાદી માહોલની અસર પડી છે. છેલ્લા 10 દિવસમાં અહીં આવનાર પ્રવાસીની સંખ્યા ઘટી છે જોકે, શનિ અને રવિવારે થોડી ભીડ રહે છે જ્યારે બાકીના દિવસોમાં પ્રવાસીની ઘટ રહે છે. એમાં […]

પૂર્વીય લદ્દાખ વિવાદ મામલે ભારત અને ચીન વચ્ચે યોજાશે 16મા રાઉન્ડની વાર્તા, સૈનિકોને હટાવવા મામલે થઈ શકે છે ચર્ચા

આવતી કાલે ભારત ચીન વચ્ચે  16મા રાઉન્ડની વાર્તા યોજાશે પૂર્વીય લદ્દાખ મુદ્દે યોજાશએ ખાસ બેઠક દિલ્હીઃ– વર્ષ 2020ના એપ્રિલ મહિનાની શરુઆતથી ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે, ભારત અને ચીનની સેનાના કોર્પ્સ કમાન્ડરો વચ્ચે 16મો રાઉન્ડ મંત્રણા 17 જુલાઈએ યોજાશે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય ક્ષેત્રમાં આ વાતચીત 11 માર્ચ પછી થશે. ભારતીય પક્ષનું નેતૃત્વ 14મી કોર્પ્સના […]

ટ્રીપ પ્લાન કરી રહ્યા છો? તો આટલી તૈયારી તો પહેલા કરી લેજો

ભારતમાં એવું કહેવામાં આવે છે કે લોકો ફરવા માટે એટલા શોખીન હોય છે કે તે લોકોને નથી ઉનાળો, નથી શિયાળો કે નથી ચોમાસું નડતું. ભારતના લોકો ફરવા માટે તો બારેમાસ તૈયાર રહેતા હોય છે ત્યારે જે લોકો અત્યારના સમયમાં ફરવા જવાનું વિચારતા હોય એટલે કે ચોમાસામાં ફરવા જવાનું વિચારતા હોય તો આટલી તૈયારી તો સૌથી […]

 એક એવો ઘોઘ  જે નીચે નહી પરંતુ ઉપરની બાજૂ વહેતો જોવા મળે છે, જાણો તેનું આ ખાસ કારણ

પૂણે પાસે આવેલોછે આ નાનેઘાટ હવા વધુ હોવાથી આ ઘોઘલ જાણે ઉપર સાઈડ વહેતો દેખાઈ છે સોમાસુ આવતાની સાથએ જ કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે,ખાસ કરીને પહાડી વિસ્તારો ખૂબ જ રમણીય લાગે છે,એમા પમ જો ઊંડા જંગલોમાં ઘોઘ પડતા દ્ર્શયો જોઈએ તો ખરેખર આપણાને આનંદની અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે આપણે ઘણા ઘોઘ જોયા […]

ટાઈમ મેગેઝિને 2022માં ફરવા માટેના 50 શ્રેષ્ઠ સ્થળો જણાવ્યા,ભારતના આ 2 સ્થળો પણ સામેલ

2022માં જોવા માટે વિશ્વના આ 50 શ્રેષ્ઠ સ્થળો ભારતના 2 સ્થળોના નામ પણ સામેલ કોરોનાના કારણે થયેલા લોકડાઉનના કારણે લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી.પરંતુ હવે મહામારીનો ખતરો ઘણી હદે ઘટી ગયો છે.મોટાભાગના લોકોને કોવિડ-19 સામે રસી આપવામાં આવી છે અને પ્રવાસન સ્થળોએ ફરી ગુંજી ઉઠવા લાગી છે.દરમિયાન, TIME મેગેઝીને વર્ષ 2022 માટે […]

ફોલો કરો આ ટિપ્સ અને સસ્તામાં માણો ફરવાની મજા

ક્યારેક આપણે લોકોને ફરતા જોઈએ ત્યારે મનમાં વિચાર આવે કે આ વ્યક્તિને શું ફરવાનું મોંઘુ નહીં પડતું હોય, કેટલાક લોકો આર્થિક રીતે શ્રધ્ધર હોય છે પણ કેટલાક લોકો શ્રધ્ધર ન હોવા છત્તા પણ ફરવા જતા હોય છે અને તે લોકો લગભગ આ પ્રકારની ટિપ્સને ફોલો કરતા હશે. આ એક એવી ટિપ્સ છે કે જેમાં લોકોને […]

ચોમાસામાં ફરવા માટે આ જગ્યા છે બેસ્ટ,જાણી લો તે સ્થળ વિશે

ચોમાસામાં ફરવા માટે મોટાભાગના લોકો આમ તો તૈયાર જ હોય છે, પણ સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો તે છે કે કયા સ્થળ પર ફરવા જવું અને કઈ જગ્યા પર વધારે મજા આવી શકે. તો જે લોકો પ્લાન કરી રહ્યા છે તે લોકોએ આ સ્થળો પર ફરવા જવુ જોઈએ. સૌથી પહેલા વાત કરીએ કેરેલાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code