1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

તમે પણ ગણપતિ બાપ્પાના ભક્ત છો,તો એકવાર આ પ્રખ્યાત મંદિરોની અવશ્ય લો મુલાકાત

તમે પણ ગણપતિ બાપ્પાના ભક્ત છો  આ મંદિરોની એકવાર જરૂરથી મુલાકાત લો ભગવાન ગણેશ હિન્દુઓના સૌથી પ્રિય અને આદરણીય દેવતાઓમાંના એક છે. ગણેશજીને તેમના ભક્તો અલગ અલગ નામથી બોલાવે છે.શિવ પાર્વતીના પુત્ર ગણેશ ભગવાનની પૂજા કર્યા વિના કોઈપણ શુભ કાર્ય પૂર્ણ થતું નથી.ત્યારે અમે તમને કેટલાક પ્રખ્યાત ગણેશજી મંદિરો વિશે જણાવીશું જ્યાં તમારે એકવાર જવું […]

યમુના એક્સપ્રેસને ઈ-વાહન કોરિડોર બનાવાની કેન્દ્રની તૈયારી, ચાર્જિંગની સમસ્યાનો પણ આ રીતે આવશે ઉકેલ

યમુના એક્સપ્રેસ બનશે ઈ વાહન કોરિડોર કેન્દ્ર કરી રહ્યું છે આ માટેની પુરપજોશમાં તૈયારીઓ ચાર્જિંગની સમસ્યા પણ થશે દૂર   દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દરેક મોરચે દેશને આગળ ધપાવવાના સતત પ્રયત્ન કરતી રહે છે, રોડ રસ્તાઓથી લઈને વાહન વ્યવહાર માર્ગમાં પણ અનેક સુધારણાઓ કરે છે ત્યારે હવે યમુના એક્સપ્રેસ વેને ઇલેક્ટ્રિક વાહન કોરિડોર બનાવવાની તૈયારીઓ કરવામાં […]

સસંદ સત્રનો આરંભ- પીએમ મોદીએ કહ્યું, ગરિમા જાળવીને દેશના હીતમાં થવી જોઈએ ચર્ચા, અમે તૈયાર છે

આજથી સંસદમાં શિયાળું સત્રનો આરંભ પીએમ મોદીએ સંબોધનમાં ગરિમા જાળવવા જણાવ્યું   દિલ્હીઃ- આજરોજ સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. સંસદ સત્રના પહેલા જ દિવસે એટલે કે આજે મોદી સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટેનું બિલ ગૃહના ટેબલ પર મુકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સૌથી પહેલા કૃષિ કાયદો રદબાતલ બિલને […]

મનાલીના આ મુખ્ય પ્રવાસન સ્થળો કે જે પ્રવાસીઓને આકર્ષે છે

મનાલી પ્રવાસન સ્થળોમાં નું એક   દરેક જગ્યા  પ્રવાસીઓને કરે છે  આકર્ષિત ડિસેમ્બરથી માર્ચ દરમિયાન પડે છે બરફ મનાલી પોતાની પ્રાકૃતિક સુંદરતા જેવા વન્ડરલેન્ડના કારણે દરેક જગ્યાથી લોકોને આકર્ષિત કરે છે,શિયાળામાં અહીં તમે સ્નોફલો જોવા અને ઘણી અન્ય વસ્તુઓનો આંનદ લઇ શકો છો. ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન, આ સ્થળ ખૂબ જ મનોહર અને સુંદર દૃશ્યો […]

કેરળના આ હિલ સ્ટેશનોની એકવાર અવશ્ય મુલાકાત લો,અહીંની સુંદરતા દિલ જીતી લેશે

કેરળના આ હિલ સ્ટેશનો છે ખુબ જ સુંદર એકવાર ચોક્કસથી લો મુલાકાત અહીંની સુંદરતા દિલ જીતી લેશે કેરળ તેના સુંદર બીચ, બેકવોટર, ચાના બગીચા, તળાવો વગેરે માટે પ્રખ્યાત છે. પરંતુ અહીંના હિલ સ્ટેશનો કોઈથી ઓછા નથી. ફેમિલી વેકેશન હોય કે કપલ સાથે રોમેન્ટિક ટ્રિપ હોય, કેરળના સુંદર હિલ સ્ટેશનો દરેકને રોમાંચક અને અવિસ્મરણીય સફર માટે […]

કોરોનાના નવા વેરિએન્ટને લઈને સતર્કતા દાખવા ભારતે 12 દેશોથી આવતા યાત્રીઓનું સ્ક્રિનિંગ ફરજિયાત કર્યું

કોરોનાના નવા વેરિએન્ટને લઈને ભારત સતર્ક 12 દેશોના યાત્રીઓનું સ્ક્રિનિંગ ફરજિયાત કરવામાં આવશે દિલ્હીઃ- વિશ્વભરમામં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, દક્ષિણ આફ્રીકાના દેશોમાં મળી આવેલા આ કોરોનાના નવા પ્રકારને લઈને અનેક દેશોે તેમની ત્યાથી આવતા યાત્રીઓ પર પ્રતિબંધ લગાવી દીઘો છે ,બ્રિટન અમેરિકા ત્યાર બાદ હવે ભારતે પણ સતર્કતા દાખવીને યાત્રીઓનું સ્ક્રિંનિંગ કરવાનું […]

ટૂંક સમયમાં તમે કરી શકશો વિદેશ યાત્રા,વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સેવા થશે શરુ – કેન્દ્ર

વર્ષના અંત સુધી શઈ શકશે વિદેશની યાત્રા સંપૂર્ણ ફ્લાઈટ સેવા શરુ કરવા જઈ રહ્યું છે કેન્દ્ર દિલ્હીઃ- કોરોનાને લઈને કેટલીક ફ્લાઈટ સેવા રદ થી હતી,વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધ લાગ્યો હતો જો કે હવે વિદેશયાત્રા કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે બુધવારે જણાવ્યું હતું કે આ […]

જો તમે પણ મહારાષ્ટ્રની મુલાકાતે જવાના છો તો અહીં આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં

મહારાષ્ટ્ર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં આ સ્થળો તમને ગમી જાય એવા છે ઐતિહાસિક મરાઠા સામ્રાજ્યનું જન્મસ્થળ, મહારાષ્ટ્ર ભારતના ઇતિહાસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. મરાઠાઓની બહાદુરી વિશે બધા જાણે છે. મહારાષ્ટ્રમાં આજે પણ આ સામ્રાજ્યોના રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાઓ, ગુફાઓ, કબરો અને બીજા ઘણા બધા છે, […]

નળ સરોવરમાં 250થી વધુ પ્રજાતિના રંગબેરંગી દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો, પર્યટકો ઉમટી પડ્યાં

અમદાવાદઃ જિલ્લાના પક્ષી અભ્યારણ્ય નળ સરોવરમાં આ વખતે અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ પર્યટકો નળસરોવર ખાતે ફરવા આવી રહ્યા છે. ખાસ શનિ-રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે. આ વર્ષે વધુ વરસાદને લઈને નળસરોવર સમગ્ર સરોવરમાં પાણીના મોટી આવકથી પક્ષીઓને પણ વધુ જોવા મળી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના […]

નવા વર્ષની ઉજવણી માટે ઉત્તર પૂર્વ ભારતમાં મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળો

ઉતર ભારતની મુલાકાત લેવા માંગો છો ? તો આ છે ફરવા માટેની બેસ્ટ જગ્યા નવા વર્ષની કરો ત્યાં ઉજવણી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન ઉત્તર પૂર્વ ભારતની જગ્યાઓ ઠંડી  થઈ જાય છે, જ્યારે સતત વરસાદ તેને વધુ સુંદર બનાવે છે. જો તમે લાંબા સમયથી દેશના આ ભાગની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યાં છો, તો તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code