વિયેતનામના પૂરમાં અંદાજે 8 લોકોના મૃત્યુ, બચાવ કામગીરી હાથ ધરાઈ
વિયેતનામના ઉત્તરીય પ્રાંત ડીએન બિએનમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અંદાજે 8 લોકોના મૃત્યુ થયા હોવાની અને 3 લોકો ગુમ થયા હોવાની માહિતી છે. શનિવારે સવારે 6 વાગ્યા સુધીના અહેવાલો અનુસાર, પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 60 ઘરો વહી ગયા છે અથવા ખરાબ રીતે […]


