1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

વારાણસીમાં પીએમ મોદીનો ભવ્ય રોડ-શો, માનવ મેદની ઉમટી

લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આજે ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના લોકસભા બેઠક વારાણસી પહોંચ્યાં હતા. અહીં તેમણે વિશાળ રોડ-શો યોજ્યો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમડી પજ્યાં હતા. બીએચયુ ગેટ પર મદન મોહન માલવીયાની પ્રતિમાનું માલ્યાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે બનાવવામાં […]

તેલંગાણાઃ ભાજપના ઉમેદવાર માધવી લતાએ મહિલા મતદારનો નકાબ દૂર કરાવતા વિવાદ

નવી દિલ્હીઃ તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા બીજેપી ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસ આઈપીસીની કલમ 171C, 186, 505(1)(C) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 132 હેઠળ મલકપેટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. માધવી લતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોલિંગ બૂથની મુલાકાત દરમિયાન […]

રાયબરેલી મારી બે માતાની કર્મભૂમિઃ રાહુલ ગાંધી

લખનૌઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. દરમિયાન આજે તેમણે મહારાજગંજમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાયબરેલી મારી બે માતાઓની કર્મભૂમિ છે એટલે હું અહીં ચૂંટણી લડવા આવ્યો છું. સોનિયાં ગાંધી અને ઈન્દિરા ગાંધીએ મારી રક્ષા કરી છે. રાયબરેલી સાથે અમારા પરિવારનો 100 વર્ષ જૂનો સંબંધ […]

લોકસભા ચૂંટણીઃ લદ્દાખમાં મતદાન જાગૃતિ માટે અનોખા યોગ અને તીરંદાજી કરવામાં આવી

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં યોગની શાંતિને તીરંદાજીના રોમાંચ સાથે મતદાન જાગૃતિ માટે એક ઇવેન્ટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો હેતુ નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે શિક્ષિત અને પ્રેરણા આપવાનો છે. પવિત્ર સાની તળાવ ઝંસ્કાર ખાતે આયોજિત, આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, SDM ઝંસ્કર અને નોડલ ઓફિસર સ્વીપ કારગિલ સહિત વિવિધ હિતધારકોને એકતા અને […]

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ પર પહોંચશે ખર્ચનો આંકડો, એક મત પાછળનો ખર્ચ અંદાજે 700 રૂપિયા

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની આશા છે. ઉદ્યોગપતિઓનું માનવું છે કે ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા મોટા ભાગના નાણાં ગ્રામીણ વિસ્તારોમાં જવાના છે. એક અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ખર્ચના લગભગ 35 ટકા માત્ર પ્રચાર અને પ્રસાર પર ખર્ચવામાં આવ્યા હતા. એક વોટ પાછળ લગભગ 700 રૂપિયાનો […]

પી.ટી.જાડેજાએ રાજનામું આપી દેવું જોઇએ, રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાનું નિવેદન

પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતી પર આક્ષેપ કર્યા હતા, ત્યારે આવા જ આક્ષેપ ફરી પી.ટી.જાડેજાએ કર્યા છે. તેમને એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં પી.ટી.જાડેજા બોલી રહ્યા છે કે, સંકલન સમિતિએ અત્યારસુધી પાપડ પણ ભાંગ્યો નથી. સંકલ સમિતીના અમુક લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે. તુપ્તિબા રાઓલ સહિત 5 લોકો વિરુદ્ધ મારી પાસે પૂરાવા […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાનું હેલિકોપ્ટરની પણ તપાસ કરાઈ હતીઃ ચૂંટણી પંચ

ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ વિવાદ ઉભો થયો હતો કોંગ્રેસના આક્ષેપોને ચૂંટણીપંચે પાયાવિહોણા ગણાવ્યાં વિપક્ષને નિશાન બનાવવામાં આવતા હોવાનો કરાયો હતો આક્ષેપ પટણાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટરની તપાસ કરવા મામલે વિપક્ષે હંગામો મચાવીને ચૂંટણીપંચની કામગીરીની નિંદા કરી હતી. હવે આ મામલે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. તેમજ કહ્યું છે કે, રાજ્યમાં […]

દિલ્હીની તમામ બેઠકો જીતવા ભાજપે બનાવી ખાસ રણનીતિ, અન્ય રાજ્યના નેતાઓ નાંખશે દિલ્હીમાં ધામા

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે અન્ય તબક્કાના મતદાનને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીની 7 લોકસભા સીટો માટે ભાજપે ખાસ રણનીતિ બનાવી છે. આ સાથે ભાજપે દરેક વર્ગ પ્રમાણે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ માટે અન્ય રાજ્યોના નેતાઓ પણ દિલ્હી પહોંચી રહ્યા છે જેમની સંખ્યા ચોથા […]

પી.એમ મોદીનો આજે વારાણસીમાં રોડશો, આવતીકાલે ભરશે નામાંકન 

લોકસભા ચૂંટણીને લઈ હવે PM મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા સીટથી ઉમેદવારી નોંધાવશે. વિગતો મુજબ મંગળવારના દિવસે PM મોદીના નામાંકન દરમિયાન NDAના ઘણા નેતાઓ પણ હાજર રહેશે. આ પહેલા PM મોદી સવારે અસ્સી ઘાટ પર જશે અને લગભગ 10 વાગ્યે કાલ ભૈરવ મંદિરના દર્શન કરશે. આ પછી નોમિનેશન પહેલા લગભગ સવા અગિયાર વાગ્યે NDA […]

આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન, બિહારની 5 અને યૂપીની 13 બેઠકો પણ સામેલ

દેશમાં આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ની 96 બેઠકો પર 17 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25 સીટો, બિહારની 40 સીટોમાંથી પાંચ સીટો, ઝારખંડની 14 સીટોમાંથી 4 સીટો, મધ્યપ્રદેશની 29 સીટોમાંથી 8 સીટો અને મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 11 સીટો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code