1. Home
  2. revoinews

revoinews

દૂધીના સૂપના ઘણા છે ફાયદા, આ રીતે  તૈયાર કરો આ હેલ્ધી ડિશ

Recipe 05 જાન્યુઆરી 2026: દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વજન ઘટાડવાથી લઈને પાચન સુધારવા સુધી દરેક બાબતમાં મદદ કરી શકે છે. તમે દૂધીથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પરંતુ જો તમે વજન ઘટાડવા માંગતા હો, તો દૂધીથી બનેલો સૂપ અજમાવો. વજન ઘટાડવા માટે દૂધીનો સૂપ અસરકારક હોઈ શકે છે. તે નાની-નાની […]

પુસ્તકોની દુનિયાઃ હ્યુગોના આ શબ્દો ઉપર આપોઆપ તથાસ્તુ કહેવાનું મન થાય…

World of Books પુસ્તક શબ્દ સાથે  એક નવા જ વિશ્વની બારી આપણી સમક્ષ ઉઘડી આવે છે. જેમાંથી ફક્ત આકાશનો એક ટુકડો જ નહિ, આખું આકાશ આપણી સમક્ષ ઝળાહળા થતું દેખાય છે. જેમાં જીવનના દરેક રંગ, રૂપ અને નવે નવ રસ દેખા દેતા રહે છે. પુસ્તકોની આ અદભુત દુનિયાની, અનોખા પ્રવાસની મજાની શરૂઆત કરીશું એક પ્રશિષ્ટ […]

સુરતઃ સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભાજપના મંત્રીઓ-પદાધિકારીઓનું સન્માન VIDEO

સુરત, 3 જાન્યુઆરી, 2026 – Samast Leuva Patidar Committee ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મોટા વરાછા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિઘ મંત્રીઓનો તેમજ ભાજપના નવનિયુકત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ […]

કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ – પરિવર્તનના શંખનાદનો રવિવારે 14 દિવસ

અમદાવાદ, 3 ડિસેમ્બર, 2026 – Congress’ ‘Jan Aakrosh Yatra’ કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં છેલ્લા 13 દિવસથી ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના વિપક્ષ દ્વારા લોકસંપર્ક કરીને તેમના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં અને વાચા આપવામાં આવી રહી છે. આવતીકાલે અર્થાત રવિવારે આ યાત્રાનો 14 દિવસ છે. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા […]

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત, ટોળાએ યુવાન પર કર્યો હતો હુમલો

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. 31 ડિસેમ્બરે શરિયતપુર જિલ્લામાં વેપારી ખોકન ચંદ્ર દાસ પર હુમલો થયો હતો. 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ ત્રણ દિવસથી પોતાના જીવન માટે લડી રહ્યા હતા, પરંતુ આજે શનિવાર, 3 જાન્યુઆરીના રોજ આ હિન્દુ વેપારીનું અવસાન થયું. બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક હિન્દુ વેપારી […]

બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો

ભાવનગર, 2 જાન્યુઆરી, 2026 – Bagdana incident મહુવાના બગદાણામાં યુવાન નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાની ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને કોંગ્રેસના આક્ષેપનો ભાજપના મુખ્ય પ્રવક્તાએ જવાબ આપ્યો છે. બીજી તરફ પૂર્વ મંત્રીઓ અને કોળી સમાજના અગ્રણીઓ પીડિતના ખબર-અંતર પૂછવા મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. […]

સમય પ્રમાણે પરિવર્તનનો સિદ્ધાંત આ શતાયુ પુસ્તક પ્રકાશન સંસ્થાએ બરાબર અપનાવ્યો છે

[અલકેશ પટેલ] અમદાવાદ, 2 જાન્યુઆરી, 2026 – The century-old Gujarati book publishing house શ્રીમદ ભગવદ ગીતાનું ધ્રુવ વાક્ય- પરિવર્તન સંસારનો નિયમ છે– એ આમ તો માનવમાત્રએ અપનાવવા જેવું છે, પરંતુ બધા નથી આપનાવી શકતા. જે અપનાવે છે તે પ્રગતિના પંથે સતત આગળ વધતા રહે છે અને જે નથી અપનાવતા એ ઠેરના ઠેર રહે છે. આ નિયમ […]

સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન

[અલકેશ પટેલ] સુરત, 2 જાન્યુઆરી, 2026 – Public Leadership Camp PLC સુરતસ્થિત દિશા ફાઉન્ડેશન દ્વારા 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસનો આ કેમ્પ મિલેનિયમ સ્કૂલ, સુરત ખાતે આજથી, 2 જાન્યુઆરીથી શરૂ થયો છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, નાગરિક જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણની […]

Breaking: એસટી બસના ભાડામાં 31મીની મધરાતથી વધારોઃ જાણો કેટલો વધારો થયો?

ગાંધીનગર, 31 ડિસેમ્બર, 2025 – ST bus fares to increase ગુજરાતમાં એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજે મધ્યરાત્રિથી અર્થાત 31 ડિસેમ્બર, 2025ને રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે. રાજ્ય પરિવહન નિગમ દ્વારા જારી અખબારી યાદી અનુસાર, એસટી બસોમાં ત્રણ ટકા અર્થાત એક રૂપિયાનો ભાડા વધારો કરવામાં આવ્યો છે. આ યાદી અનુસાર લોકલ […]

જુઓ VIDEO: વંદે ભારત સ્લીપર ટ્રેનની 180 કિમી પ્રતિ કલાક ઝડપની ટ્રાયલ સફળ

16-કોચની આ ટ્રેનમાં આરામદાયક બર્થ, આધુનિક શૌચાલય, ઓટોમેટિક દરવાજા, અદ્યતન સસ્પેન્શન, CCTV સર્વેલન્સ અને ફાયર સેફ્ટી સિસ્ટમ જેવી વિશ્વસ્તરીય લાંબા અંતરની મુસાફરી માટેની સુવિધાઓ છે નવી દિલ્હી, 31 ડિસેમ્બર, 2025 –  Vande Bharat Sleeper Train ભારતીય રેલવેએ સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદિત વંદે ભારત સ્લીપર ટ્રેનનું અંતિમ હાઈ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ ટ્રાયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code