ટ્વિટર પર PM મોદીના 9 કરોડ ફોલોઅર્સ થયા,જાણો ટોપ 10માં કોણ છે સામેલ
પીએમ મોદીની લોકપ્રિયતા વધુ વધી ટ્વિટર પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ થયા નેતાઓમાં બરાક ઓબામા ટોચ પર દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. પીએમ મોદીના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી ટ્વિટર પર ટોપ 10 સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીની યાદીમાં સામેલ […]


