દિલ્હીવાસીઓ સાયબર ઠગોના સોફ્ટ ટાર્ગેટ, ચાલુ વર્ષે લગભગ 1000 કરોડની કરી ઠગાઈ
નવી દિલ્હીઃ દિલ્હીમાં સાયબર ઠગોએ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ અને બોસ સ્કેમ જેવા ગુનાઓ કરીને આ વર્ષે અત્યાર સુધીમાં લોકો સાથે લગભગ 1000 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી છે. ગયા વર્ષ (2024) દરમિયાન, રાષ્ટ્રીય રાજધાનીમાં ઠગાઈના કારણે લોકોએ આશરે 1100 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, જેમાંથી માત્ર 10 ટકા રકમ બેંકોના ખાતાઓમાં સલામત રાખી શકાઈ હતી. નાયબ પોલીસ […]


