1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સ્પામ કોલથી છુટકારો મેળવવા અપનાવો આ ટીપ્સ

ભારતમાં લગભગ દરેક સ્માર્ટફોન યુઝરને દરરોજ સ્પામ અથવા ટેલિમાર્કેટિંગ કોલનો સામનો કરવો પડે છે. આ કોલ વિવિધ નંબરોથી આવે છે, જેના કારણે તેમને ઓળખવામાં મુશ્કેલી પડે છે. જો કે, હવે મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ સ્પામ કોલ બ્લોકિંગ ફીચર છે, જે આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકે છે. • સેમસંગ ગેલેક્સી વપરાશકર્તાઓ માટે ટિપ્સ […]

બ્લૂટૂથ હેડફોન અને વાયરલેસ ઈયરફોનથી કેન્સરનું જોખમ કેટલું? જાણો…

એપલ એરપોડ્સ, બોસ, બીટ્સ અથવા બોન-કન્ડક્શન હેડફોન (જેમ કે શોક્ઝ) જેવા બ્લૂટૂથ હેડફોન અને વાયરલેસ ઇયરફોન લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યા છે કે, શું તે કેન્સરનું કારણ બની શકે છે? આ શંકાનું મૂળ એ છે કે આ ઉપકરણો રેડિયોફ્રીક્વન્સી રેડિયેશન (RFR) ઉત્સર્જન કરે છે, જે મગજના કોષોને નુકસાન પહોંચાડીને કેન્સરનું કારણ બની શકે છે. પરંતુ […]

ભારત: સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી

ભારતની સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તે 58 ટકા વધીને 7.72 બિલિયન ડોલર થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વૃદ્ધિમાં એપલે સૌથી વધુ ફાળો આપ્યો છે, જેણે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો દ્વારા છ બિલિયન ડોલરના આઇફોન નિકાસ કર્યા છે. જે ગયા વર્ષ કરતા 82 […]

મોબાઈલ ફોનમાં આવતા ફ્લાઈટ મોડના છે અનેક ફાયદા, જાણો ફાયદા….

મોબાઇલ ફોનમાં ‘ફ્લાઇટ મોડ’ અથવા ‘એરપ્લેન મોડ’ એક એવી સુવિધા છે જેનો ઉપયોગ મોટાભાગના લોકો ફક્ત હવાઈ મુસાફરી દરમિયાન જ કરે છે. તે બધા વાયરલેસ કનેક્શન – જેમ કે મોબાઇલ નેટવર્ક, વાઇ-ફાઇ, બ્લૂટૂથ વગેરે – ને અસ્થાયી રૂપે બંધ કરી દે છે, જેથી વિમાનની નેવિગેશન સિસ્ટમમાં કોઈ દખલ ન થાય. પરંતુ બહુ ઓછા લોકો જાણે […]

ટેલિકોમ્પ્યુનિકેશન વિભાગે 4 લાખ જેટલા સીમકાર્ડ બ્લોક કર્યાં

ભારતમાં ઝડપથી વધી રહેલા છેતરપિંડીના કેસોને રોકવા માટે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે લગભગ 3 થી 4 લાખ સિમ કાર્ડ બ્લોક કર્યા છે. આ સિમ કાર્ડનો ઉપયોગ છેતરપિંડી માટે થતો હતો, ભારત સરકારે હવે સ્પામ/કૌભાંડ અને છેતરપિંડીનો સામનો કરવા માટે કડક પગલા લીધા છે. સિમ કાર્ડ જારી કરવાના નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે અને છેતરપિંડી કરનારાઓને ઓળખવા […]

WhatsApp : ભારતમાં 98 લાખથી વધુ એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ

વપરાશકર્તાઓ તરફથી કોઈપણ ફરિયાદ મળે તે પહેલાં જ આમાંથી લગભગ 19.79 લાખ એકાઉન્ટ્સ પર સક્રિયપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત, WhatsApp એ ભારતમાં વપરાશકર્તાઓ તરફથી મળેલી ફરિયાદો પર પણ કાર્યવાહી કરી. ચેટિંગ એપ WhatsAppના તાજેતરના ભારત માસિક અહેવાલ મુજબ કંપનીએ પ્લેટફોર્મ પર દુરુપયોગ અને હાનિકારક પ્રવૃત્તિઓને રોકવાના પ્રયાસોના ભાગ રૂપે જૂન […]

હવે યુપીઆઈ પેમેન્ટ માટે પિન દાખલ કરવાની જરુર નહીં પડે

ભારતમાં ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવે તેવી શકયતા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ટૂંક સમયમાં UPI પેમેન્ટ્સમાં બાયોમેટ્રિક આધારિત ઓથેન્ટિકેશનનો સમાવેશ કરી શકે છે. આનો અર્થ એ છે કે હવે UPI ટ્રાન્ઝેક્શન માટે ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટથી ચુકવણીની પુષ્ટિ કરી શકાય છે, પિન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. […]

મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોનની અમેરિકામાં ભારે ડિમાન્ડ, ચીનથી ભારત નીકળ્યું આગળ

અમેરિકામાં ભારતમાં બનેલા સ્માર્ટફોનની ભારે માંગ છે. ખાસ કરીને ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે, ભારતમાં બનેલા સ્માર્ટફોનની નિકાસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 2024 થી 2025 દરમિયાન અમેરિકામાં આયાત કરવામાં આવતા સ્માર્ટફોનમાં, ચીનમાં બનેલા ફોનનો હિસ્સો 61 ટકાથી ઘટીને માત્ર 25 ટકા થઈ ગયો છે. ભારતમાં બનેલા સ્માર્ટફોનની અમેરિકામાં ડિલિવરી 240 ટકા […]

હવે ભૂકંપ અને સુનામીને લઈને પહેલાથી એલર્ટ મળશે, શ્રીહરિકોટાથી NISAR લોન્ચ થયું

નવી દિલ્હીઃ ભારત અને સમગ્ર દુનિયા માટે ૩૦ જુલાઈનો દિવસ એક ઐતિહાસિક દિવસ બની ગયો છે. આજે નાસા અને ઈસરોના સંયુક્ત પ્રોજેક્ટ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5.40 વાગ્યે થયું હતું, જેને ભારતના અવકાશ વિજ્ઞાનમાં એક મોટી છલાંગ તરીકે જોવામાં […]

ભારતમાં 82 લાખથી વધુ નકલી મોબાઇલ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ટેલિકોમ સાયબર છેતરપિંડી સામે કાર્યવાહીને વધુ મજબૂત બનાવવાના હેતુથી ટેલિકોમ વિભાગના સચિવ ડૉ. નીરજ મિત્તલ સાથે સંચાર સાથી પહેલ હેઠળ હિતધારકોની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં વધુ જાગૃતિ, નિવારક પગલાંના અમલીકરણ અને નાગરિક રિપોર્ટિંગ દ્વારા જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાગરિક-કેન્દ્રિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code