1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

મોબાઈલ ફોનના નેટવર્કની સમસ્યા હોય તો આટલું કરો, નેટવર્કની સ્પીડ વધી જશે

આજે મોટાભાગના લોકો પાસે 5G સ્માર્ટફોન છે પરંતુ નબળા અને ખરાબ નેટવર્કથી અનેક વ્યક્તિ પરેશાન છે. જો તમે નેટવર્ક હોવા છતાં પણ ધીમા ઇન્ટરનેટથી પરેશાન છો, તો આ ટીપ્સ તમારા માટે ઉપયોગી છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સ્પીડ કેવી રીતે વધારવી તે અંગે જાણીએ જો તમારું ઈન્ટરનેટ સ્લો ચાલી રહ્યું છે તો પહેલા ફોનના સેટિંગ […]

ભારત સરકાર પાસે પણ પોતાનું એપ સ્ટોર….

એક વાત તમે પણ જાણો છો કે, એપલ અને ગૂગલ એપ સ્ટોર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. તેનુ મુખ્ય કારણ એ છે કે આખી દુનિયામાં માત્ર બે જ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ(એન્ડોઈડ અને આઈઓએસ) છે. આ બંને એપ્સ ગૂગલ અને એપલની છે. આવામાં ફોન વપરાશકર્તાઓને મજબૂરીમાં આ બંને એપ સ્ટોરથી જ એપ ડાઉનલોડ કરવી પડે છે. તમારામાંથી […]

WHATS APPને હેકર્સથી બચાવવા માટે આટલું કરો… તમારો ડેટા રહેશે સુરક્ષિત

વ્હોટ્સએપ સાથે છેડછાડના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. એપની વધતી જતી લોકપ્રિયતાને કારણે હેકર્સ લોકોને અલગ-અલગ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. યુઝર્સને હેકર્સથી બચાવવા માટે કંપની એપમાં ઘણા પ્રકારના સેફ્ટી ફીચર્સ આપે છે. જો તમે તેને ચાલુ રાખો છો, તો તમે ઘણા પ્રકારના કૌભાંડોથી સુરક્ષિત રહી શકો છો અને તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવી શકો […]

દેશની તમામ મેટ્રો રેલ સિસ્ટમમાં દૈનિક 10 મિલિયનથી પ્રવાસીઓ કરે મુસાફરી

નવી દિલ્હીઃ ભારતના વર્તમાન મેટ્રો રેલ નેટવર્કના ત્રણ-ચતુર્થાંશથી વધુની કલ્પના અને નિર્માણ અને સંચાલન દસ વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલા કરવામાં આવ્યું હતું. ઘણી મેટ્રો રેલ સિસ્ટમ થોડા વર્ષો જૂની છે. તેમ છતાં, દેશની તમામ મેટ્રો સિસ્ટમમાં દૈનિક રાઇડર્સની સંખ્યા 10 મિલિયનને વટાવી ચૂકી છે અને આગામી એક-બે વર્ષમાં તે 12.5 મિલિયનને વટાવી જવાની ધારણા […]

શિક્ષણ મંત્રાલયે ‘પ્રેરણા કાર્યક્રમ’ શરૂ કર્યો, વિદ્યાર્થીઓ નેતૃત્વના ગુણોથી સશક્ત બનશે

નવી દિલ્હીઃ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના “પ્રેરણા: એક પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમ” શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય તમામ સહભાગીઓને અર્થપૂર્ણ, અનન્ય અને પ્રેરણાદાયી અનુભવ પ્રદાન કરવાનો છે, જેથી તેઓને નેતૃત્વના ગુણોથી સશક્ત બનાવે છે. પ્રેરણા ભારતીય શિક્ષણ પ્રણાલીના સિદ્ધાંતો અને મૂલ્ય આધારિત શિક્ષણની ફિલસૂફીને એકીકૃત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા દ્વારા પ્રેરિત છે […]

ઈસરોનું પ્રથમ સૂર્ય મિશન-આદિત્ય એલ1 લેગ્રેન્જ પોઈન્ટમાં પ્રવેશ્યું

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઈતિહાસ રચ્યો છે. ઈસરોનું પ્રથમ સૂર્ય મિશન-આદિત્ય L1 શનિવારે લેગ્રેન્જ પોઈન્ટમાં પ્રવેશ્યું છે. સપ્ટેમ્બર 2023 માં શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ કરાયેલ આદિત્ય L1, આજે તેની છેલ્લી અને ખૂબ જ જટિલ પ્રક્રિયામાંથી પસાર થયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. […]

સૌર મિશન આદિત્ય L1ને અંતિમ ભ્રમણકક્ષામાં મૂકાશે

આદિત્ય L1 લેન્ગ્રેજ 1 બિંદુ પર હેલો ઓર્બિટ ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરશે આદિત્ય L1 એ 2 સપ્ટેમ્બરથી આ અંતર કાપ્યું લેન્ગ્રેજ બિંદુ L1, પૃથ્વીથી  લગભગ 15 લાખ કિલોમીટર દૂર નવી દિલ્હીઃ સૂર્યનો અભ્યાસ કરવા માટેના ભારતના પ્રથમ મિશન આદિત્ય L1ને આજે અંતિમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. આ સાથે ભારત સૂર્યની ગતિવિધિઓનો અભ્યાસ કરવામાં રસ ધરાવતા ટોચના […]

G.T.U સ્ટાર્ટઅપ અને ગુજરાત સરકારના વચ્ચે આરોગ્યલક્ષી સેવાઓ માટે MoU

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તેનાં સ્થાપના કાળથી જ સ્ટાર્ટઅપ અને ઈનોવેશનના ક્ષેત્રે સમગ્ર ભારતમાં અગ્રસ્થાને રહી છે. આ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ચાર ઝોનમાં કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યા છે. આ બધા પ્રયત્નોને કારણે સ્ટાર્ટઅપને મદદરૂપ થવા અને ઈનોવેશન ક્ષેત્રે સક્રિયતા માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને એ્.આઈ.આર.રેન્કીગમા સમગ્ર ભારતમાં 2020મા બીજુ અને 2021મા પાંચમું સ્થાન પ્રાપ્ત […]

EVનુ સતત વધી રહ્યું છે બજાર, નીતિ આયોગના પૂર્વ CEO ભારતીય કાર નિર્માતાઓને આપી સલાહ

નવી દિલ્હીઃ નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંતએ ભારતીય કાર નિર્માતાઓને આગામી દાયકાના અંત સુધી ઈલેક્ટ્રોનિક વાહનોની માંગમાં ભારે ઉછાળાને જોતા પોતાની મહત્વકાંક્ષા વધારવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહનો બજારમાં તેજીથી વધી રહ્યા છે અને તેના વધારે હિસ્સો મેળવવા માટે ભારતીય કાર નિર્માતાઓને વધુ મહત્વકાંક્ષી લક્ષ્ય રાખવાની જરૂર છે. તેમણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code