ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રી,મંત્રી ઋષિકેશ પટેલએ આપ્યું સૂચક નિવેદન
ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન ટેસ્લાએ ગુજરાતમાં આવવાનું મન બનાવી લીધું છે – ઋષિકેશ પટેલ અમદાવાદ: ગુજરાત ધીરે ધીરે ઓટોમોબાઈલ હબ બની રહ્યુ છે. રાજ્યમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. અહિં આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ થઈ રહી છે. 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના થઈ […]