1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

WhatsAppમાં યૂઝ કરો આ ટ્રિક, કોઇ તમને નકામા ગ્રૂપમાં એડ નહીં કરી શકે

વોટ્સએપ ગ્રૂપમાં આ સેટિંગ્સ ચેંજ કરો કોઇ તમને બિનજરૂરી ગ્રૂપમાં એડ નહીં કરી શકે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપને કારણે હવે મેસેજિંગ વધુ સરળ બન્યું છે. વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ એપ છે. જો કે વોટ્સએપમાં વધુ પડતા ફોરવર્ડ મેસેજીસ લોકો માટે માથાનો દુખાવો પણ બનતા હોય છે. લોકો પોતાની […]

કોણ તમારી ફેસબુક પ્રોફાઈલને જોઈ રહ્યું છે, આ રહી તેને જાણવા માટેની ટ્રીક

ફેસબુકને લઈને જાણો નવી વાત કોણ તમારી પ્રોફાઈલને જોવે છે તે ધ્યાન રાખો હવે આ રીતે કરી શકાશે ચેક મુંબઈ:  ટેક્નોલોજીનો ઉપયોગ માહિતીની સુરક્ષા કરવા માટે થતો હોય છે પણ માહિતીને ચોરી છુપી રીતે મેળવવા માટે પણ ટેક્નોલોજીનો જ ઉપયોગ થાય છે. આવી જ વાત છે ફેસબુકની કે જેમાં કેટલીક ટ્રીકને ફોલો કરવાથી કોઈ પણ […]

વોટ્સએપ પર કેટલા લોકોએ તમને બ્લોક કર્યા છે, તેને જાણવું પણ થયું સરળ

વોટ્સએપમાં કોણે તમને કર્યા છે બ્લોક? જાણો હવે તેને ચપટીના પલકારામાં આ રીતે કરી શકો છે ચેક મુંબઇ :વોટ્સએપમાં બ્લોક અને અનબ્લોકને લઈને લોકોની સમજણ ક્લિયર છે. જ્યારે કોઈનો પ્રોફાઈલ ફોટો, સ્ટેટસ અથવા તેને મેસેજ ન પહોંચે ત્યારે સમજવું કે સામે વાળી વ્યક્તિના ફોનમાં આપડે બ્લોક છે. અથવા એવું પણ હોઈ શકે કે સામે વાળી […]

હવે વોટ્સએપને ટક્કર આપશે સ્વદેશી એપ Sandes, જાણો એપના ફીચર્સ

હવે વોટ્સએપને ટક્કર આપવા આવી ગઇ છે સ્વદેશી એપ Sandes NIC, ઇલેક્ટ્રોનિક્સ-સૂચના મંત્રાલયે આ એપ ડેવલોપ કરી છે આ એક ક્લાઉડ સક્ષમ પ્લેટફોર્મ છે નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે ત્યારે હવે ભારતમાં તેને ટક્કર આપવા માટે સ્વદેશી એપ સેંડ્સ આવી ચૂકી છે. NIC, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયે […]

KYCના નામે આવતા મેસેજથી રહો સાવધ, નહીં તો તળિયાઝાટક થઇ જશે એકાઉન્ટ

મોબાઇલમાં આવો મેસેજ આવો તો કરી દેજો ડિલીટ અન્યથા તમારું એકાઉન્ટ થઇ શકે છે સાફ KYCના નામે આવતા મેસેજમાં રાખવી તકેદારી નવી દિલ્હી: પ્રવર્તમાન સમયમાં સ્માર્ટફોન અને ટેક્નોલોજીના વધતા વપરાશ સાથે ઑનલાઇન ફ્રોડ થવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. કોરોના મહામારીને કારણે હાલમાં મોટા ભાગના વપરાશકર્તાઓ ઑનલાઇન પેમેન્ટ તરફ વળ્યા છે. આવી ઑનલાઇન પેમેન્ટ […]

ફેસબુક પર હવે કોઈની પણ લોક પ્રોફાઈલ જોઈ શકાશે, બસ આટલું કરો

ફેસબુક પર અજાણ્યા લોકોની પણ જોઈ શકાશે પ્રોફાઈલ ફોલો કરો માત્ર આટલા સ્ટેપ્સ શું લોક કરેલી પ્રોફાઈલ પણ સુરક્ષિત છે? દિલ્હી :સોશિયલ મીડિયા કેટલાક લોકોને પોતાની જાણકારી જાહેર કરવી ગમતી નથી. આ કારણોસર તેઓ પોતાની પ્રોફાઈલ લોક રાખતા હોય છે. પણ શું તમારી પ્રોફાઈલ સાચેમાં સુરક્ષિત છે ખરી? તો હવે તેના વિશે તો ફેસબુક જ […]

કોરોનાકાળમાં પણ અમેરિકાની આ કંપનીએ કરી ધરખમ કમાણી,આંકડો જાણીની ખુલી રહી જશે આંખો

સોશિયલ મીડિયાની આ કંપનીને થયો અધધધ ફાયદો કમાણીમાં થયો 36 ટકાનો થયો વધારો ફેસબુકની ભારતમાં આવક 9000 કરોડ રૂપિયા દિલ્લી: કોરોનાના સમયમાં ફેસબુકની આવકમાં ધરખમ વધારો થયો છે. કોરોનાકાળમાં ફેસબુકની આવકમાં 36 ટકાનો વધારો થતા તેની કિંમત 9000 કરોડ થઇ છે. કોરોનાના ફ્રી સમયમાં અને ભારતમાં સ્માર્ટફોનનુ માર્કેટ વધવાની સાથે સાથે સોશિયલ મીડિયાનો અને તેના […]

ફેસબૂકને કોરોના કાળ ફળ્યું, ભારતમાં આવક વધીને 9000 કરોડ થઇ

ભારતનું માર્કેટ ફેસબૂકનું ફળ્યું ભારતમાં આવક વધીને 9000 કરોડ થઇ જો કે ફેસબૂક તરફથી સત્તાવાર જાહેરાત નથી કરાઇ નવી દિલ્હી: ભારતમાં સ્માર્ટફોનના સતત વધતા વ્યાપની સાથોસાથ ઑનલાઇન સોશિયલ મીડિયાનો ક્રેઝ પણ યૂઝર્સમાં સતત વધી રહ્યો છે. ખાસ કરીને ભારતના યૂઝર્સમાં ફેસબૂકનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. ફેસબૂકને ભારતનું બજાર ફળી રહ્યું છે. ગત વર્ષ 2020-21 દરમિયાન ભારતમાં […]

બોમ્બને બદલે હવે સોશિયલ મીડિયાથી ફેલાઇ રહ્યો છે આતંકવાદ, જાણો આતંકીઓ કઇ રીતે ઑનલાઇન કરે છે કામ

સોશિયલ મીડિયા પર નવું આતંકનું નેટવર્ક સક્રિય આતંકીઓ યૂઝર્સને ઑનલાઇન પ્રલોભનનો શિકાર બનાવે છે લાલચ આપીને યૂઝર્સને આતંકી બનવા માટે દૂષ્પ્રેરિત કરે છે નવી દિલ્હી: દુશ્મન દેશો દ્વારા પહેલા બોમ્બ વિસ્ફોટ કે ફિદાઇન દ્વારા આતંકી હુમલાને અંજામ આપવામાં આવતો હતો પરંતુ હવે ટેક્નોલોજીથી ભરપૂર 21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતને નુકસાન પહોંચાડવા માટે […]

આ જોકર તમારું બેંક એકાઉન્ટ કરી શકે છે સાફ, મોબાઇલમાં આ વાયરસથી ખિસ્સા થઇ જશે ખાલી

એક જોકર તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે મોબાઇલમાં આ વાયરસ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે અત્યારે જ અહીંયા દર્શાવેલી એપ્સ ડિલીટ કરો નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોરમાં અસંખ્ય એપ્સ ઉપલબ્ધ છે જેનો યૂઝર્સ અલગ અલગ હેતુ માટે ઉપયોગ કરતા હોય છે જો કે તેમાં અનેક એપ્સ એવી પણ છે જે ડાઉનલોડ કરાતા […]