1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

સોમનાથ મંદિરમાં ફાગણ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

અમદાવાદઃ પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ફાગણ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત […]

કાશ્મીરમાં જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય બન્યું મહારાષ્ટ્ર, ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદવા જઈ રહ્યું છે, આવું કરનાર પ્રથમ રાજ્ય છે. પ્રવાસીઓ માટે અહીં ગેસ્ટ હાઉસ અને સ્ટેટ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 8.16 કરોડ થવાનો અંદાજ છે. મહારાષ્ટ્ર સરકાર શ્રીનગરની બહાર બડગામમાં આ જમીન ખરીદશે. મહારાષ્ટ્ર તેના પ્રવાસીઓ માટે પ્રવાસન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે […]

કાઝીરંગાથી જીમ કોબટ નેશનલ પાર્ક સુધી, ઉનાળામાં દેશના આ પ્રખ્યાત રાષ્ટ્રીય ઉધાનોની મુલાકાત લઈ શકો છો…

ઉનાળાના વેકેશનમાં લોકો પરિવાર સાથે નજીકના ફરવા લાયક સ્થળો ઉપર જાય છે. જ્યારે આ વેકેશનમાં આપ પરિવાર સાથે જાણીતા નેશનલ પાર્કની મુલાકાત લેવાનો પ્લાનિંગ કરી શકો છો. • કાઝીરંગા નેશનલ પાર્ક, આસામ આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક પોતાનામાં એકદમ અનોખું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન દુર્લભ એક શિંગડાવાળા ગેંડાનું ઘર છે જે વિશ્વમાં ગેંડાની સૌથી મોટી પ્રજાતિ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓનો આંકડો બે કરોડને પાર

અમદાવાદઃ નર્મદા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારત દેશ જ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત બની રહ્યું છે. દેશ-વિદેશના મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી અત્યાર […]

ઉજ્જૈનઃ મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા એક્ટર આશુતોષ રાણા, ભસ્મ આરતીમાં લીધો લાભ

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર આશુતોષ રાણા મહાકાલના દર્શન કરવા મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા. જ્યા તેમને શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-આર્ચના કરી. મંદિરમાં આશુતોષ રાણાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. • આશુતોષ રાણાએ કર્યા બાબાના દર્શન આશુતોષ રાણાએ પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. એક્ટર ભસ્મ આરતી બાદ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં […]

ભારતની આ જગ્યાઓ પર ફરવા માટે વધારે પૈસાની જરૂર નહીં પડે, માત્ર રૂ. 5000માં પ્રવાસ કરી શકશો

નવી દિલ્હી: તમને ફરવાના શોખીન છો, પણ બજેટના લીધે પ્લાન અટકી જાય છે તો આજે એવી જગ્યાઓ વિશે જણાવશું જેની મુલાકાત તમે માત્ર 5000 રૂપિયામાં કરી શકશો. ભારતમાં આ જગ્યાઓ સુંદરતામાં પણ ઓછી નથી. ઉનાળાની ઋતુમાં આ જગ્યાઓ ફવા માટે બેસ્ટ છે. • અન્ડરેટ્ટા હિમાચલમાં વસેલું નાનું, પણ ખુબ સુંદર ગામ છે અન્ડરેટ્ટા. જેને Aritstic […]

ઓછા બજેટમાં વીકએન્ડનો આનંદ માણો, ઉનાળામાં આ સુંદર સ્થળોની મુલાકાત લો

પ્રવાસ કરવાનું તમામને ગમે છે. દરેક વ્યક્તિને સુંદર સ્થળોની મુલાકાત લેવી ગમે છે. ઘણા લોકો માત્ર વીકએન્ડ આવવાની અને બહાર ફરવા જવાની રાહ જુએ છે. જેઓ 9 થી 5 કલાક સુધી કામ કરે છે, તેમના માટે લાંબો વીકએન્ડ કેક પર આઈસિંગ જેવો છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં મુલાકાત લેવા માટે બેથી ત્રણ દિવસની […]

ઓછા બજેટ સાથે એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણવા માંગો છો, તો આ સ્થળ પરફેક્ટ છે

ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ધો-10 અને બોર્ડની પરિક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં સ્કૂલ તથા કોલેજની પરિક્ષાઓ પૂર્ણ થશે. પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ લોકો પરિવાર સાથે વિવિધ સ્થળો ઉપર ફરવા જવાનું પ્લાનિંગ બનાવે છે. જો આપ પણ આગામી દિવસોમાં ટૂરનું પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ઓછા બજેટ સાથે એકડેવન્ચર એક્ટિવિટીનો પરિવાર અને […]

ભારતનો સૌથી લાંબો હાઈવે, જાણો શા માટે તેને કહેવાય છે નેશનલ હાઈવેની કરોડરજ્જુ

નવી દિલ્હીઃ NH44 ભારતનો સૌથઈ લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ છે. તેને જૂના NH7 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમ્મૂ અને કશ્મિરના ઉત્તર છેડે શ્રીનગરને કન્યાકુમારી સાથે જોડતા પૂરા 3,745 KM સુધી ફેલાયેલો છે. • મલ્ટી સ્ટેટ હાઈવે NH44 કુલ 11 ભારતીય રાજ્યોં પાર કરે છે, જે તેને દેશની વિશાળતા અને વિવિધતાનો સાચો પુરાવો બનાવે છે. […]

ત્રણ દાયકા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈપીએલ રમાઈ રહી છે, આઈપીએલની બાદ આઈસીસી ટી 20 વર્લડકપનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ચાલુ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમ અનેક ટુર્નામેન્ટ રમશે. દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનું શિડ્યુલ જાહેર થયું છે. આ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમી છે. આ શ્રેણીમાં ડે-નાઈટ ટેસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code