ભારતના આ શહેરોના નામ દેવી દુર્ગાના નામ પરથી રાખવામાં આવ્યા
નવરાત્રીનો પર્વ આજથી શરૂ થયો છે અને આ 9 દિવસોમાં દેવીની પૂજા કરવામાં આવશે. શક્તિના પ્રતિક એવા આ તહેવારને દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશના ઘણા શહેરોના નામ દેવી દુર્ગા અને તેમના અવતારોના નામ પરથી રાખવામાં આવ્યા છે, આજે આ લેખમાં આપણે એવા જ પ્રખ્યાત શહેરો વિશે જાણીએ. […]


