આણંદનો ઈતિહાસ – જે 1997માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો
આણંદ ભારતની દૂધની રાજધાની તરીકે ઓળખાય છે. તે અમૂલ ડેરી અને તેની દૂધ ક્રાંતિ માટે પ્રસિદ્ધ બન્યું. આ શહેર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF), નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઈન્ડિયા(NDDB), જાણીતી બિઝનેસ સ્કૂલ – ઇરમા અને આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની મુખ્ય કચેરી ધરાવે છે. શહેરના અન્ય પ્રખ્યાત શૈક્ષણિક હબ વલ્લભવિદ્યાનગર અને કરમસદ છે, જે […]


