1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

મોબાઈલ-લેપટોપનો વધુ પડતો વપરાશ તમારા મગજને કરી શકે છે હેંગ

આજના યુગમાં મોબાઈલ અને લેપટોપ આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની ગયા છે. અભ્યાસ, ઓફિસનું કામ, મનોરંજન કે ખરીદી – બધું જ હવે સ્ક્રીન પર નિર્ભર છે. ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસના કારણે સ્ક્રીન ટાઈમમાં તોતિંગ વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે સતત સ્ક્રીન સામે જોવાની આ આદત માત્ર તમારી […]

આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 2 માર્ચ 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં NCT દિલ્હી સરકાર દ્વારા આયોજિત ‘સશક્ત નારી, સમૃદ્ધ દિલ્હી’ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. સૈનિક તરીકે, તેઓ રાષ્ટ્રની સરહદોની રક્ષા કરી રહી છે. […]

પશ્ચિમી એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે PM મોદીની શાંતિની અપીલ

નવી દિલ્હી, 2 માર્ચ 2026: પશ્ચિમી એશિયામાં વધી રહેલા સૈન્ય સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન કટોકટીનો ઉકેલ માત્ર યુદ્ધ નહીં, પરંતુ ‘સંવાદ અને કૂટનીતિ’ દ્વારા જ શક્ય છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની મુલાકાત બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્થિતિ અને […]

ઈરાન-ઈઝરાયેલ જંગની ભારત પર અસર: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એડવાઈઝરી

નવી દિલ્હી, 2 માર્ચ 2026: મધ્ય પૂર્વ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધ અને અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચારથી વિશ્વભરની સાથે ભારતમાં પણ તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર ઘટનાક્રમને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી […]

PM મોદી અને કેનેડિયન PM માર્ક કાર્ની વચ્ચે મુલાકાત, વ્યાપાર-ઊર્જા સહિતના મુદ્દે મંથન

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો ફરી એકવાર પાટા પર આવી રહ્યા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે કેનેડાના વડાપ્રધાન માર્ક જે. કાર્નીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય ભાગીદારીને નવી ઊંચાઈએ […]

ખામેનેઈના મોતના વિરોધમાં કરાચીથી પીઓકે સુધી તોફાનો, 35ના મોત

ઈસ્લામાબાદ, 2 માર્ચ 2026: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા તથા સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ પાકિસ્તાન સળગી ઉઠ્યું છે. પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 35 નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેખાવકારો અને સુરક્ષા […]

નદી-જોડાણ અભિયાન રાજસ્થાનને ઘણો ફાયદો કરાવશે: પ્રધાનમંત્રી

જયપુર, 28 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અજમેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી, જે રાજસ્થાનની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રીએ પ્રદેશના સાંસ્કૃતિક અને પરાક્રમી વારસાને શ્રદ્ધાંજલિ આપી, જેમાં સુરસુરામાં તેજાજી ધામ અને હાઇફાને મુક્ત કરાવવામાં જેમની ભૂમિકા હજુ પણ ઇઝરાયલમાં આદરણીય છે તેવા મેજર દલપત સિંહની બહાદુરીનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આનંદ […]

પશ્ચિમ બંગાળમાં નવી મતદાર યાદી જાહેર, 58 લાખથી વધુ બોગસ નામો હટાવાયા

કોલકાતા, 28 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) બાદ સુધારેલી મતદાર યાદીના પ્રકાશનની પ્રક્રિયા તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુધારેલી મતદાર યાદીની હાર્ડ કોપી જારી કરવામાં આવી રહી છે, જોકે ઓનલાઈન યાદી હજુ સુધી ઉપલબ્ધ કરાઈ નથી. ચૂંટણી પંચની આ […]

જમ્મુમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લખેલો શંકાસ્પદ ફુગ્ગો મળ્યો, LoC પર ડ્રોન દેખાતા સેનાનું સર્ચ ઓપરેશન

જમ્મુ, 28 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાની નાપાક હરકતો અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મુના ફાલૈન મંડલ વિસ્તારમાંથી શનિવારે ‘પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ’ લખેલો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પોલીસે આ ફુગ્ગાને જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. આ ફુગ્ગા પર અંગ્રેજી અને […]

અમેરિકા-ઈરાન તણાવ: યુરોપિયન દેશોનું ટ્રાવેલ એલર્ટ, મિડલ ઈસ્ટ છોડવા આદેશ

બ્રુસેલ્સ, 28 ફેબ્રુઆરી 2026: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય તણાવને પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળો છવાયા છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી સહિતના અનેક યુરોપિયન દેશોએ પોતપોતાના નાગરિકો માટે ‘ટ્રાવેલ એડવાઈઝરી’ જારી કરી છે. આ દેશોએ પોતાના નાગરિકોને ઈરાન, ઈઝરાયેલ અને લેબનાન જેવા વિસ્તારો તાત્કાલિક છોડી દેવા અથવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code