
ઓસ્ટ્રેલિયામાં હવે ફેસબુક પોતાના પેજ પર હેલ્થ ડિપાર્ટમેન્ટને લગતી કોઈ પણ જાહેરાત નહી દર્શાવે
- ફેસબુક અને ઓસ્ટ્રેલિયા સરકારનો વિવાદ
- ફએસબુકે ન્યૂઝ દર્શાવવા પર પ્રતિબંધ મૂક્યો
છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં ત્યાની સરકાર અને ફેસબુક વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના આરોગ્ય વિભઆગ દ્રારા ફેસબુક સાથેનો કરરાને પરત ખેંચી લેવાયો છે, છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા સોશિયલ મીડિયા સાથેના વિવાદને લઈને હેલ્થ ડિપાર્ટમેન્ટએ આ પગલું ભર્યું છે,.
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ વેક્સિનેશનનો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે અને એવી સ્થિતિનો લાભ લઈને ફેસબુકે તમામા આરોગ્યલક્ષી જાહેરાતોને પોતાનાન પેજ પર બેન કરી દીધી છે, ત્યારે હવે ફેસબુકે પોતાના પેજ પર ન્યૂઝ પોસ્ટ કરવા બાબતે પણ પ્રતિબંધ લગાવ્યો છે.
ફેસબુકે પૈસા ચૂકવણી મામલે આ વિવાદ ઊભો કર્યો હતો જેમાં હવે . હવામાન વિભઆગ, રાજ્યના આરોગ્ય વિભાગ અને પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતાઓ ફેસબુકે લગાવેલા બેનની ઝપેટમાં આવ્યા છેકારણ કે ફેસબુકે પણ ઓસ્ટ્રેલિયામાં પોતાનું પેજ બ્લોક કર્યું છે,જેના કારણે અનેક સેવાઓ પર તેની માઠી અસર જોવા મળી રહી છે
આ સમગ્ર સરકાર અને ફએસબુકના વિવાદથી હવે ફેસબુકે પોતાના ઓસ્ટ્રેલિયન યુઝર્સને દેશ-વિદેશના તમામ પ્રકારના સમાચાર આપવા પર બેન લગાવી દીધો છે. તેનું કારણ પણ સાફ શબ્દોમાં ફએસબુકે સેનેટના કાયદાને જ ગણાવ્યું છે.આ કાયદો પ્રમાણે ફેસબુક અને ગૂગલ ન્યૂઝ કંપનીઓને પોતનાના મન્યબઝ દર્શાવવા બાબતે પૈસાની ચૂકવણી કરવી જોઈએ જો કે આ વાતથી ફએસબુક સહમત નથી તેથી સમાચાર દર્શાવવા પર જ તેણે પ્રતિબંધ મૂકી દીધો છે
સાહિન-