
- UNGA માં ભારત એપરમાણુ હથિયારોના પૂર્ણ નિશસ્ત્રીકરણ સહમતિ દર્શાવી
- ‘પરમાણુ શસ્ત્રોના નાબૂદ’ ને પ્રોત્સાહન આપવાસમેમલન યોજાયું
- આ સંમેલનને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે ભારત
ઈતિહાસમાં જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરીકા દ્વારા જાપાન પર અણુ બોમ્બ અટેક કરવામાં આવ્યો ત્યાર બાદ જાપાનની જે સ્થિતિ જોવા મળી રહી જેની ગંભીરતા લઈને વિશ્વભરમાં પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની માંગએ જોર પકડ્યું છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા પરમાણું હથિયારોના નાબૂદ માટેની આ પહેલ કરવામાં આવી ચૂકી છે
સંયૂક્ત રાષ્ટ્ર મહાસભા યૂએનજીએની બેઠકમાં ‘પરમાણુ શસ્ત્રોના નાબૂદ’ ને પ્રોત્સાહન આપવા આટે આંતરરાષ્ટ્રીય દિવસ પર વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, ભારત પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણ માટે પોતોની સહમતિ દર્શાવે સંમત છે.
વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલાએ કહ્યું હતું કે, ભારત સાર્વત્રિક અને બિન-ભેદભાવયુક્ત પરમાણુ નિશસ્ત્રીકરણ પ્રત્યેની તેમની લાંબા સમયની અને અવિરત પ્રતિબદ્ધતાને પુનર્નિર્માણ કરે છે, જેનાથી પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાબૂદ થાય છે.
India accords high priority to Conference on Disarmament as the world’s single multilateral disarmament negotiating forum & supports the commencement of negotiations on a Comprehensive Nuclear Weapons Convention at the CD: Foreign Secretary Harsh Vardhan Shringla at #UNGA meeting https://t.co/wTZVsL45UK
— ANI (@ANI) October 3, 2020
શ્રૃંગલાએ વધુમાં કહ્યું કે, ભારત વિશ્વના એકમાત્ર બહુપક્ષિય નિરશસ્ત્રીકરણ મંચ તરીકે આ સંમેલનને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે અને વ્યાપક પરમાણુ શસ્ત્રો પરિષદ પર વાટાઘાટો શરૂ કરવાને સંપૂર્ણ સમર્થન આપે છે.
સાહીન-