ઓક્ટોબરમાં છૂટક ફુગાવાનો દર ઘટીને -0.25% થયો
નવી દિલ્હીઃ દેશની જનતાને મોંઘવારીના મોરચે મોટી રાહત મળી છે. ઓક્ટોબર માસમાં છૂટક ફુગાવાનો દર નોંધપાત્ર ઘટાડો દર્શાવતા -0.25 ટકાએ પહોંચ્યો છે, જે અગાઉ સપ્ટેમ્બરમાં 1.44 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ફુગાવામાં થયેલો આ ઘટાડો મોંઘવારીના દબાણમાં નરમાઈના સંકેત આપે છે. ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર ઓક્ટોબરમાં -0.25 ટકા […]


